ગીર સોમનાથ જિલ્લામાં ૧.૬૮ કરોડના આવાસોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         ગીર સોમનાથ જિલ્લામાં સુશાસન સપ્તાહના અંતિમ દિવસે સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં અને પૂર્વ મંત્રી જશાભાઈ બારડની પ્રેરક ઉપસ્થતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળના રૂ. ૧.૬૮ કરોડના ૧૮૦ આવાસોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે લાભાર્થીઓને નવા આવાસની ચાવી અને આવાસ યોજનાની સહાય અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત તાજેતરમાં જ સમરસ બનેલી ગ્રામ પંચાયતના સરપંચશ્રીના સન્માન સાથે આ ગામોના વિકાસ માટે પ્રોત્સાહક રાશીના ચેક મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.  સોમનાથ ખાતે રામ મંદિર ઓડિટોરિયમ ખાતે જિલ્લા પંચાયત દ્વારા આયજિત આ…

Read More