નર્મદા જિલ્લા માટે મંજૂર કરાયેલી વધુ બે RTPCR લેબ પૈકી ગરૂડેશ્વરની લેબનો ઝરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રારંભ

હિન્દ ન્યુઝ, નર્મદા               નર્મદા જિલ્લા માટે મંજૂર કરાયેલી વધુ બે RTPCR લેબ પૈકી ગરૂડેશ્વરની લેબનો ઝરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રારંભ દેડીયાપાડાની RTPCR લેબ પણ આજથી કાર્યરત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતેની RTPCR લેબ સહિત જિલ્લામાં હવે ત્રણ લેબની સુવિધા ઉપલબ્ધ: લેબ પરિક્ષણ માટે હવે સેમ્પલ જિલ્લા બહાર મોકલવા નહીં પડે કોરોનાની બીજી લહેર દરમિયાન રાજપીપલામાં સ્થપાયેલી પ્રથમ RTPCR લેબ ધ્વારા આજદિન સુધી ૧.૨૯ લાખથી પણ વધુ સેમ્પલનુ કરાયેલું પરિક્ષણ કોવિડ-૧૯ ની પરિસ્થિતિને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને અટકાવવા અને કોરોનાના શંકાસ્પદ દરદીઓના RTPCR ટેસ્ટ માટે એકત્ર…

Read More

ધાંગધ્રાના રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામા આવ્યું

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા             ધાંગધ્રા સરકારી હૉસ્પિટલ તથા બીજી અલગ અલગ હોસ્પિટલ માં 7 પેશન્ટને ઇમર્જન્સીમાં 20 બોટલ લોહીની જરૂર પડતાં ધાંગધ્રાના રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામા આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ના સલીમભાઇ ઘાંચી દ્વારા રક્તદાન એ મહાદાન સુત્રને સાર્થક કરી બતાવ્યું છે. ધાંગધ્રા સરકારી હોસ્પિટલ તથા બીજી હોસ્પિટલ માં સારવાર લેતા અલગ-અલગ રોગોની સારવાર લેતા દર્દીઓ માટે તાત્કાલિક લોહીની જરૂર પડતા યુવાનો પોતાના ધંધા-રોજગાર છોડી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીને તાત્કાલિક રક્તદાન કરવામાં આવ્યું. ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા દિન-પ્રતિદિન…

Read More

દિયોદર મોડર્ન સ્કૂલ ખાતે “હરિક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર            દિયોદર મોર્ડન સ્કૂલ ખાતે ગુરુવાર ના રોજ હરિ ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા અકસ્માત માં હાથ .પગ ગુમાવનાર ને નિઃશુલ્ક કુત્રિમ હાથ પગ નું વિતરણ માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા ની ઉપસ્થિત માં દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં હરિ ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા ઉપસ્થિત મહેમાનો નું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું.           જેમાં દિયોદર આજુ બાજુ વિસ્તાર માં અકસ્માત માં હાથ પગ ગુમાવનાર દરેક…

Read More

પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માચાર્ય પરભુદાદાના સાનિધ્યશમાં જલારામબાપાના વીરપુર ધામમાં ૧૦૮ કુંડી શ્રીરામ યજ્ઞ સંપન્ન

હિન્દ ન્યુઝ, વીરપુર             પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યદમાં સુપ્રસિધ્ધ જલારામબાપાના વીરપુર ધામમાં માવતર વૃદ્ધાશ્રમના પટાંગણમાં ૧૦૮ કુંડી શ્રીરામ યજ્ઞ ભક્તિસભાવપૂર્વક સંપન્ન થયો હતો. યજ્ઞના આગલા દિવસે વીરપુર ખાતે ભગવાન સત્ય્નારાયણની કથા પણ કરવામાં આવી હતી. યોગીધામ, સમઢીયાળા-૧, (બોટાદ) યુગ દિવાકર સંત પૂ.નિર્મલસ્વાવમીજીએ ધર્માંચાર્ય પરભુદાદાને જીવ-પ્રાણી માત્રની નિઃસ્વાળર્થ સેવા તથા લૌલિક જીવનની ઉત્થાુનપ્રદ વિશિષ્ટણ પ્રવૃત્તિ પ્રતિ સમર્પિત માનવતાના તેજપુંજ સમાન પ્રેરણામૂર્તિ ગણાવી સેવાભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યોત હતો. યજ્ઞ સ્થઆળ માવતર વૃદ્ધાશ્રમ-વીરપુર ખાતે ધજારોહણ કરી ભગવાન શ્રીરામ તેમજ જલારામબાપાને અને…

Read More

વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આર.પી.એફ. ગ્રાઉન્ડણ, વલસાડ ખાતે કરાશે

હિન્દ ન્યુઝ, વલસાડ              પ્રજાસત્તાક પર્વ ઉજવણીના આયોજન અંગે વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યાક્ષસ્થાીને બેઠક મળી. વલસાડ જિલ્લાકક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આર.પી.એફ. ગ્રાઉન્ડર, ધરમપુર રોડ વલસાડ ખાતે કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યલક્ષસ્થા૭ને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી. બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટકરે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનને લઇ આ ઉજવણીનો કાર્યક્રમ ધ્વાજવંદન, પોલીસ બેન્ડં સાથે રાષ્ટ્રકગીત તેમજ મંત્રીના ઉદબોધન સાથે પૂર્ણ કરાશે. આ ઉજવણીના ઉપલક્ષમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવવા તેમજ કોરોના મહામારીને ધ્યાાને…

Read More

તા.૨૧મીએ વાપી જી.આઇ.ડી.સી. ખાતે વલસાડ જિલ્લા ઓફસાઇટ પ્લા નનું મોકડ્રીલ યોજાશે

હિન્દ ન્યુઝ, વલસાડ તા.૨૧મીએ વાપી જી.આઇ.ડી.સી. ખાતે વલસાડ જિલ્લા ઓફસાઇટ પ્લા નનું મોકડ્રીલ યોજાશે                 વલસાડ જિલ્લો ઔદ્યોગિક વિકાસમાં ભારત તથા ગુજરાત રાજયમાં આગવું સ્થાીન ધરાવે છે. ઔદ્યોગિક વિકાસની હરણફાળના ભાગરૂપે વલસાડ જિલ્લામાં ઘણા રાસાયણિક કારખાનાઓમાં જોખમી રસાયણોનો ઉપયોગ થતો હોઇ અને તેનો સંગ્રહ અને વપરાશ ઘણી સાવચેતી માગી લે છે. જે બાબતે ઉદ્યોગકારો તથા સરકારી તંત્ર તો સાવચેત છે જ, આમ છતાં કોઇ સંજોગવસાત કોઇ ઔદ્યોગિક એકમોમાં કોઇ દુર્ઘટના બને તો તેની અસરો ઓછી કરી શકાય અને જાનમાલનું નુકશાન ન થાય કે…

Read More

શ્રી સોમનાથ મંદિર ખાતે વર્ષ-2021 દરમ્યાન પ્રત્યક્ષ 52.68 લાખ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા

સોશ્યલ મીડીયા દ્વારા 77.79 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના દર્શનનો-લ્હાવો લીધેલ હતો    હિન્દ ન્યુઝ, સોમનાથ           આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની નીશ્રામાં પ્રતિવર્ષ લાખ્ખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે, ભક્તો શ્રધ્ધા પુર્વક મહાદેવના સાનિધ્યે દર્શન- પૂજા કરી ધન્ય થતા હોય છે. કોવિંડ-19 મહામારી ને કારણે સરકારશ્રીની ગાઇડલાઇન્સ મુજબ શ્રી સોમનાથ મંદિર વર્ષ-2021 માં એપ્રીલ થી જુન દરમ્યાન (11 એપ્રીલ થી 10 જુન) 60 દિવસ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ હતું. દેશ-વિદેશના ભક્તો ઘરબેઠા સોમનાથ મહાદેવના દર્શન કરી શકે સાથે, પુજા-જાપ નોંધાવી ઓનલાઇન સંકલ્પ કરી…

Read More

બોરસદ તાલુકા ટીમ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, આણંદ           આજરોજ આણંદ જીલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ પ્રમુખ જશુભા ઠાકોર ના સાનિધ્યમાં બોરસદ તાલુકા ટીમ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ બોરસદ તાલુકાના ચુવા રાવણાપુરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના રાજ્યસભાના સાંસદ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ પ્રદેશ અધ્યક્ષ જુગલસિંહ એમ.લોખંડવાલા ના જન્મદિવસ નિમિત્તે રકતદાન કેમ્પ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આણંદ જીલ્લા ભાજપના મહામંત્રી રમણભાઇ સોલંકી અને પૂર્વ બોરસદ તાલુકા પ્રમુખ હરમાનભાઇ ઠાકોર તથા બોરસદ તાલુકા મહામંત્રી અશોકભાઈ ઠાકોર નોટરી વકીલ ઉપસ્થિત રહ્યાં હતાં. રિપોર્ટર :…

Read More

જાગૃત યુવા સંગઠન મહીસાગર જિલ્લા ટીમ વતી શુભેચ્છા મુલાકાત

હિન્દ ન્યુઝ, મહીસાગર           જાગૃત યુવા સંગઠન મહીસાગર જિલ્લા ટીમ વતી આજરોજ ટીમ ના જાગૃત યુવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં વિક્રમસિંહ પગી, ગોપાલભાઈ બારીયા, ગણપતસિંહ ચૌહાણ, વિપુલભાઈ, ધર્મેન્દ્રસિંહ,સુભાશભાઈ સહિત ના યુવાનો હાજર રહ્યા હતા ત્યારે વિક્રમસિંહ ચાવડા દ્વારા કોઈ પણ વ્યક્તિ ને અન્યાય નહી થાય તેવી કામગીરી શરૂ કરી કામ કરશે તેવી ખાત્રી આપી હતી.                વધુમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા ચુંટણી દરમિયાન તેમના દ્વારા કોઈ પણ પ્રકારની મતદારોને આકર્ષવા લોભ લાલચ આપી ન હતી તેમનું તેમના દ્વારા…

Read More

બોટાદ જિલ્લામાં મળી આવેલ શિશુને પરત મેળવવા વાલી ૬૦ દિવસમાં દાવો કરી શકશે

હિન્દ ન્યુઝ, બોટાદ          બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના રાણપુર ખાતેથી ત્યજાયેલ બાળકી મળી આવેલ હોય જે અંગે ત્યજી દીધેલ બાળકના કિસ્સામાં માતા-પિતા અથવા કાનૂની વાલી દ્વારા બાળકને પરત માંગવા માટે દિન-૬૦ માં દાવો કરી શકશે. ત્યારબાદ જુવેનાઈલ જસ્ટિસ એકટ-૨૦૧૫ ની કલમ – ૩૮ મુજબ બાળકની નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવા વધુમાં જણાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાણપુર ખાતેથી મળી આવેલ બાળકીનું નામ પોલીસ અધિક્ષક દ્વારા ખુશી રાખવામાં આવેલ છે, તારીખ.૧૬/૦૧/૨૦૨૨ ના રોજ બાળકી…

Read More