મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં ચાર કરતા વધુ માણસોએ ભેગા થવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ગ્રામ પંચાયત ચુંટણી -૨૦૨૧ અન્વયેનો કાર્યક્રમ રાજ્ય ચુંટણી આયોગ દ્વારા જાહેર થયેલ છે. તે મુજબ મતદાન માટે તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ નિયત કરવામાં આવેલ છે. જેથી નિયત કરેલા મતદાન મથકોએ મતદાન સરળ અને શાંતિપૂર્ણ થાય અને તેમાં કોઈ અનુરોધ પેદા થાય નહી તે માટે તેમજ આ નિયત કરેલા મતદાન કેન્દ્રોએ ટેકેદારો – કાર્યકરો એકઠા થાય ત્યારે એકબીજા વચ્ચે સંઘર્ષ ન થાય તથા જાહેર સુલેહ શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયત કરેલ મતદાન મથકોની આજુબાજુના ર૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધુ માણસોએ ભેગા નહી…

Read More

મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવા અંગેનું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ગ્રામ પંચાયત ચુંટણી -૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચુંટણી આયોગ, ગાંધીનગરના તા.૧૭/૧૧/૨૦૨૧ ના આદેશ મુજબ ચુંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાનો થાય છે. જે સુચનાનુસાર મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર દેખરેખ રાખવા અને મતદારો માટે વાહનોનો દુરુપયોગ અટકાવવા તેમજ ઉક્ત ચુંટણી દરમ્યાન વાહનોના દુરુપયોગ પર નિયંત્રણ કરવાના હેતુ સારૂ સાવચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩ ની (૧૯૭૪ નો બીજા અધિનિયમની) કલમ-૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂઈએ, કોઈપણ ઉમેદવારો કે તેઓના ચુંટણી એજન્ટ દ્વારા અથવા બીજા કોઈ વ્યક્તિ દ્વારા મતદાનના…

Read More

મતદાનના દિવસે મતદાન મથક નજીક મંડપ ઉભા કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ગ્રામ પંચાયત ચુંટણી -૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચુંટણી આયોગના તા.૧૭/૧૧/૨૦૨૧ ની સુચનાનુસાર મતદાનના દિવસે મતદાન મથક નજીક મંડપ ઉભા કરવા પર નિયંત્રણો ફરમાવેલ છે. ઉમેદવારોના ચુંટણી પ્રચાર મથકોને કારણે, મતદારો માટે અવરોધો ઉભા થાય છે. ચુંટણી લડતા ઉમેદવારો અને કાર્યકરો વચ્ચે અથડામણો થાય છે. જેને કારણે કાયદો અને વ્યવસ્થાનાં પ્રશ્નો ઉભા થાય છે અને એ રીતે ચુંટણીનાં મુક્ત, ન્યાયી અને સરળ સંચાલનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે. જેથી મતદાનના દિવસે મતદાન મથક નજીક મંડપ ઉભા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી…

Read More

મતદાન મથકો ઉપર તથા તેની નજીકના વિસ્તારોમાં મતદાનના દિવસે પ્રચાર કરવા તથા અડચણ થતી અટકાવવા તથા વ્યવસ્થા જાળવવા અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ગ્રામ પંચાયત ચુંટણી -૨૦૨૧ સંદર્ભે ચુંટણીના મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકમાં અડચણ અટકાવવા તથા તેની નજીક પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ થી મળેલ સત્તાની રૂઈએ જાહેરનામું બહાર પાડેલ છે. જેમાં જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લાના ગ્રામ પંચાયતોની ચુંટણી સંદર્ભે નિયત થયેલ મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ…

Read More

મતદાનના દિવસે તથા મતગણતરીના દિવસે મોબાઈલ, સેલ્યુલર ફોન, કોર્ડલેસ વગેરે ઉપકરણોના ઉપયોગ ઉપર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ગ્રામ પંચાયત ચુંટણી -૨૦૨૧ સંદર્ભે ગુજ્ય ચુંટણી આયોગ દ્વારા ચુંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ મતદાનની તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ તથા મતગણતરીની તા.૨૧/૧૨/૨૦૨૧ ના રોજની નિયત થયેલ છે. સબબ, મુક્ત અને ન્યાયી રીતે ચુંટણી યોજાય તેમજ તે દરમ્યાન સુલેહ શાંતીનો ભંગ થતો અટકાવી શકાય તેમજ મતદાન કેન્દ્રો ખાતે મતદાનના દિવસે તેમજ મતગણતરીના દિવસે મતગણતરી મથક ખાતે ચુંટણી પ્રચાર થતો અટકાવવા તથા મતદાન તેમજ મતગણતરીની પ્રક્રિયામાં ખલેલ ન પડે તે માટે તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા મતદાન કેન્દ્રોના સ્થળે તેમજ મતગણતરી મથક ખાતે કોઈપણ વ્યક્તિને સેલ્યુલર ફોન,…

Read More

મતગણતરીના દિવસે ચાર કે તેથી વધુ માણસોએ એકઠા થવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ગ્રામ પંચાયત ચુંટણી -૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચુંટણી આયોગ દ્વારા ચુંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ મતગણતરીની તા.૨૧/૧૨/૨૦૨૧ ના રોજની નિયત થયેલ છે. આ મતગણતરીના દિવસે સબંધિત વિસ્તારની ચુંટણી અન્વયે નિયત થયેલ મતગણતરી સ્થળની આજુબાજુના વિસ્તારમા અસામાજીક / અનઅધિકૃત તત્વો પ્રવેશ ન કરે અને મતગણતરી કામ શાંતીથી થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ મુજબ પગલા લેવા, ઝડપી ઉપાય યોજવા પુરતું કારણ હોઈ, આથી જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ હેઠળ મળેલ સત્તાની…

Read More

રાજ્યકક્ષા શાળાકિય અંડર– ૧૯ બાસ્કેટબોલ (ભાઈઓ/બહેનો) ની સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યકક્ષા શાળાકિય અંડર – ૧૯ બાસ્કેટબોલ (ભાઈઓ/બહેનો) સ્પર્ધા સ્પર્ધા તા.૧૭/૧૨/૨૦૨૧ થી તા.૨૦/૧૨/૨૦૨૧ સુધી યોજાશે. જેની રિપોર્ટિંગ ભાઈઓ માટે તા.૧૭/૧૨/ ૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાક સુધીમાં કરાશે અને સ્પર્ધા બપોરે ૧૧:૦૦ કલાકથી શરૂ થશે. જ્યારે બહેનો માટે તા.૧૯/૧૨/ ૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાક સુધીમાં કરાશે અને સ્પર્ધા બપોરે ૧૧:૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે. આ સ્પર્ધા શ્રી સચિદાનંદ ગુરુકુળ, તા.સિહોર, જી.ભાવનગર ખાતે યોજાશે. સ્પર્ધા દરમ્યાન સરકાર તરફથી આપવામાં આવેલ (COVID-19) ની તાજેતરની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. પરિપત્રની એક નકલ ટીમ મેનેજરને અચૂકપણે આપવાની રહેશે અને એન્ટ્રી ઈમેઈલ…

Read More

ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વોર્ડમા તા.૨૨ના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર સરકાર દ્વારા રાજ્યનાં વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલમાં ગતીશીલતા આવે તે માટે શહેર કક્ષાએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજવા સુચના મળેલ છે. જે અન્વયે ભાવનગર માહાનગરપાલિકા દ્વારા શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળા નં.૪૯/૫૨, ઝાંસીની રાણી શ્રી લક્ષ્મીબાઇ પ્રાથમિક શાળા, અક્ષરપાર્ક, હાદાનગર, કુંભારવાડા, ભાવનગર ખાતે તા.૧૦/૧૨/૨૦૨૧નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી સાંજનાં ૫-૦૦ કલાક સુધી “સેવા સેતુ” કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં લોકોને આવક, જાતિ, નોન ક્રીમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં(નામ ઉમેરવા, કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આધારકાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંધણી,…

Read More