રાજકોટના આજીડેમ ચોકડી પાસે મોટી દુર્ઘટના, વરસાદી માહોલ વચ્ચે ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત..

રાજકોટ, રાજકોટના આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવલા ઓવર બ્રીજની એક તરફની દિવાલ ધરાશાયી થઈ છે. જ્યારે દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે. અને ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે. અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયરની ટીમ દ્વારા બે ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. અને બંને લાશ સિવિલ ખાતે ખસેડવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજની સપોર્ટ દિવાલ ધરાશાયી થયું છે. ફાયરના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે લાશ બહાર કાઢવામાં આવી છે. હાલ,…

Read More

ઢસા જં. ડેપો માં કાયમી ધોરણે મહિલા મુસાફરો માટે શૌચાલય બંધ હાલત

ઢસા ,    ગઢડા ઢસા જં.  માં આવેલ S.T. ડેપો માં મહિલા મુસાફર માટે શૌચાલય બનાવેલ છે પરંતુ તે ઘણા સમય થી બંધ હાલત માં જ જોવા મળે છે, તો ગ્રામજનો નું G. S. R. T. C વિભાગ અધિકારી પાસે લોકમાંગણી એવી કરેલ છે કે તાત્કાલિક ધોરણે મુસાફરી કરનાર મહિલાઓ માટે બનાવેલ શૌચાલય ખોલવામાં આવે એવી નમ્ર અપીલ કરવામાં આવેલ છે. રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા 

Read More

રાજકોટ ના જામનગર રોડ પર આવેલા ધંટેશ્વર પચીસ વારિયામાં રહેતાં મારવાડી પરિવાર ના યુવકે સગી માતા ની કરી હત્યા

રાજકોટ, રાજકોટ ના જામનગર રોડ પર આવેલા ધંટેશ્વર પચીસ વારિયામાં રહેતાં મારવાડી પરિવાર ના યુવકે એની સગી માતા ની કરી કરપીણ હત્યા, માતા સેઠાનીબેન રાઠોડ ની તેના જ દિકરા એ કરી ક્રુર હત્યા, હત્યા કરી પુત્ર હત્યારો ફરાર થઈ ગયેલ છે એવું જાણવા મળ્યું, સુત્રો ના જાણવા મુજબ હત્યારા નુ નામ પ્રકાશ રાઠોડ છે. આરોપી ને પકડવા પોલીસે કડક રીતે શોધખોળ ગતિમાન કર્યા,  મરનાર મહિલા ને પીએમ અર્થે રાજકોટ સિવિલ લઇ જવા માં આવેલ છે. રિપોર્ટર : સતીશ લુણેશીયા, રાજકોટ

Read More

રાજકોટ શહેરની પોલીસ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કામ નહી કરે તો તરત જ પકડાઈ જશે

રાજકોટ, રાજકાર શહેરમા છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર પોલીસ કમિશનરને ફરિયાદ મળી રહી હતી કે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કેટલાક પોલીસ અધિકારીઓ જવાનો ચાલુ ફરજે પોતાના ઘરે જતા રહે છે. તેમજ ચાલુ ફરજે અન્યત્ર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતા હોય છે. જેના કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનર કે જે ટેકનો લવર તેમજ ટેકનો સેવરના ઉપનામથી પ્રખ્યાત છે તેવા મનોજ અગ્રવાલે ecop નામની એપ્લિકેશન મારફત નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હાજરી પુરવાનું ફરજિયાત બનાવ્યું છે અને જ્યારે આ એપ્લીકેશન ડાઉનલોડ કરનાર પોલીસ અધિકારી તેમજ જવાને મોબાઇલમાં જીપીએસ અને મેપ ચાલુ રાખવા ફરજીયાત છે. નાઇટ પેટ્રોલીગમાં…

Read More