ઢસા ,
ગઢડા ઢસા જં. માં આવેલ S.T. ડેપો માં મહિલા મુસાફર માટે શૌચાલય બનાવેલ છે પરંતુ તે ઘણા સમય થી બંધ હાલત માં જ જોવા મળે છે, તો ગ્રામજનો નું G. S. R. T. C વિભાગ અધિકારી પાસે લોકમાંગણી એવી કરેલ છે કે તાત્કાલિક ધોરણે મુસાફરી કરનાર મહિલાઓ માટે બનાવેલ શૌચાલય ખોલવામાં આવે એવી નમ્ર અપીલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા