કાલાવડ, કાલાવડ નગરપાલિકામાં કાયમી ફરજ બજાવતા કર્મચારીઓ શ્રી વિનુભાઈ કપુરીયા, ડી.એન. ઉનાગર,આઈ.આઈ.નકાણી અને આર.પી.શ્રીમાળી તેમજ નિવૃત્ત થયેલ ચાર કર્મચારીઓ ની લાંબી લડત ના અંતે કાયમી ગણી પાંચમા પગાર પંચ મુજબ લાભો આપવાના થયા છે, જેનો હુકમ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટર, કમિશનર – ગાંધીનગર તેમજ પ્રાદેશિક કમિશનર રાજકોટ ઝોન દ્વારા સ્પષ્ટ આદેશો આપવા છતા આ પગાર ચૂકવવામાં આવતા ન હોય આ બાબત અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો અને વિનંતી કરવા છતાં ફક્ત એકાઉન્ટન્ટ કિંજલબેન પટેલ દ્વારા મનસ્વી રીતે પગાર ચૂકવવાનો વલણ અપનાવે છે. કાલાવડ ચીફ ઓફિસર નો હુકમ હોવા છતાં માહે જૂન…
Read MoreMonth: February 2020
જામનગર જિલ્લામાં ખેડૂતોને કિસાન ક્રેડિટકાર્ડનો લાભ લેવા અપીલ
જામનગર, તા.13 જામનગર ના જિલ્લા સમાહર્તા રવિશંકર દ્વારા કલેકટર કચેરી ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને લાભ આપવા બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ વેળાએ કલેકટર જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1 લાખ 31 હજાર 471 ખેડૂતોની વિગતો ઓનલાઇન વેલીડેટ થયેલી છે તેમાના 1 લાખ 30 હજાર 558 ખેડૂતોને વિવિધ બેંકો દ્વારા પાક ધિરાણ કિશાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. જામનગર જિલ્લામાં હાલ સુધીમાં કાલાવડ તાલુકામાં સૌથી વધુ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ નો લાભ મેળવ્યો છે. આ સમયે ખેડૂતો અને પોતાની…
Read Moreજામનગર જિલ્લામાં ખેડૂતોને કિસાન ક્રેડિટકાર્ડનો લાભ લેવા અપીલ
જામનગર જિલ્લામાં ખેડૂતોને કિસાન ક્રેડિટકાર્ડનો લાભ લેવા અપીલ જામનગર તા.13 જામનગર ના જિલ્લા સમાહર્તા રવિશંકર દ્વારા કલેકટર કચેરી ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને લાભ આપવા બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ વેળાએ કલેકટર જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1 લાખ 31 હજાર 471 ખેડૂતોની વિગતો ઓનલાઇન વેલીડેટ થયેલી છે તેમાના 1 લાખ 30 હજાર 558 ખેડૂતોને વિવિધ બેંકો દ્વારા પાક ધિરાણ કિશાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. જામનગર જિલ્લામાં હાલ સુધીમાં કાલાવડ તાલુકામાં સૌથી વધુ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ નો…
Read Moreદહીંથરા પ્રાથમિક શાળા ખાતે આનંદ બજાર કાર્યક્રમ માં વિદ્યાર્થી ઓ એ જાતે તૈયાર કરેલ અનેકો વ્યજનો નું વેચાણ પ્રદર્શન યોજાયું
દામનગર, દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થી ઓ દ્વારા આનંદ બજાર કાર્યક્રમ યોજાયો. શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા આનંદ બજાર માં વિદ્યાર્થી ઓ એ જાતે તૈયાર કરેલ અનેકો વ્યજનો નું વેચાણ પ્રદર્શન યોજાયું હતું અને દહીંથરા ગામજનો એ બાળકો દ્વારા તૈયાર કરેલ અનેકો વ્યજનો ખરીદી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો. બાળકો માં વેપાર વૃત્તિ ઓ વિકાસ વાણિજ્ય જ્ઞાન વધે માર્કેટીંગ સમજ કેળવાય તેવા ઉમદા હેતુ એ દહીંથરા પ્રાથમિક શાળા સંકુલ માં આનંદ બજાર કાર્યક્રમ યોજયો દિવસ ભર ભારે ચહલપહેલ જોવા મળી ખાદ્યપદાર્થો નું વેચાણ…
Read Moreદહેગામડા ગામમાં ભારતસિંહે જાડેજા દીકરીના લગ્ન પહેલાં ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી સમાજને ઉદાહરણ પૂરું પાડયુ
દહેગામડા, અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકાના દહેગામડા ગામના જાડેજા ભારતસિંહ વખતસિંહ એ દીકરીના લગ્ન પહેલા ગૌ શાળા માં ગાયોને ઘાસ ચારો ખવડાવી ને સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું. ભિલોડા તાલુકાનું દહેગામડા માં તા.14.2.2020 ના રોજ કૌશલ્યાકુંવરબા ના લગ્ન રાખેલ છે. પણ દીકરીના પિતાને કન્યાદાન કરતા પહેલા શામળાજી ખાતે આવેલ વિષ્ણુ મંદિર ની ગૌશાળા માં ગાયો ને લીલો -સૂકો ઘાસચારો નું ટ્રેક્ટર ભરીને દાન કરવામાં આવ્યું હતું તેમજ દીકરીના પિતા તરીકે ની લાગણીઓ એ હિન્દૂ ધર્મ માં અને ગુજરાત ના રાજપૂત સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું. હિન્દૂ ધર્મ અનુસાર ગૌશાળા…
Read Moreનવાપુર નજીક મધરાત્રે ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસ દિવાલ સાથે અથડાતા ક્લીનર નું મોત, તમામ લોકો ઈજાગ્રસ્ત
નવાપુર, નવાપુર પાસે રાત્રી દરમિયાન લગ્ન માંથી પરત ફરેલ બસના ડ્રાઈવર ની બેદરકારી ના કારણે આ ઘટના નિપજવા પામી હતી. ક્લીનરે બસમાંથી કૂદકો લગાવતા રોડ પર પટકાવાના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર તમામને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા સુરતના 16 લોકોને પણ ઈજા પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે, રાત્રે 2:10 કલાકે ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસ(GJ-14-X-2250) ગુજરાતની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરના પીપલનેર નજીક ચરણમાળઘાટ પર અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવતા બસ રોડની પ્રોટેક્શન વોલ સાથે અથડાઈ હતી. જેથી ક્લીનર કૂદી ગયો…
Read Moreહડિયાણા શ્રી જી.એમ.પટેલ કન્યા વિધાલય N.S. S. ની ખાસ શિબિર નું સુંદર આયોજન
હડિયાણા ગામે તા.04.02.2020 થી 10.02.2020 સુધી શ્રી જી.એમ.પટેલ કન્યા વિધાલય N.S. S. ની ખાસ શિબિર નું હડિયાણા ગામે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.. તા.04.02.2020 થી 10.02.2020 સુધી હડિયાણા મુકામે શ્રી જી.એમ.પટેલ કન્યા વિધાલય ના N. S. S. યુનિટ દ્વારા ખાસ શિબિર નું આયોજન કરેલ. તા.4 ના રોજ કન્યા શાળાના આચાર્ય તથા સ્ટાફની હાજરીમાં N. S. S. ના સ્વયં સેવકો સાથે શિબિર ની શરૂઆત દીપ પ્રાગટય થી કરવામાં આવી. જેમાં તા.08 ના રોજ રાત્રી ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રી અને જે.પી.રાણીપા સ્કૂલ ના મુખ્ય દાતા શ્રી રમેશભાઈ રાણીપા શાળાના આચાર્ય શ્રી વિજયાબેન…
Read Moreકેશોદમાં શ્રી જલારામ મંદિર માનવ સેવા સમિતિ દ્વારા આજરોજ નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
આજરોજ જલારામ માનવ સેવા સમિતિ દ્વારા હર મહિના માં બે રવિવાર ના દિવસે કેશોદ જરારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આંખના કેમ્પ તેમજ અન્ય આયુર્વેદ કેમ્પ જેવી કામગિરીઓ પણ કરવામાં આવે છે તેમજ દર વખત ની જેમ આવખતે કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું કેશોદ તાલુકા તેમજ બહારથી પણ આવનાર દર્દીઓ લાભ લેતા હોય છે આવી કામગિરી જલારામ મંદિર માનવ સેવા સમિતિદ્વારા કરવામાં આવે છે આજના દિવસે પણ આ કેમ્પમાં આંખ ના કુલ-301-ર્દર્દીઓ ની તપાસ કરીને મોકલવામાં આવેલ જેમાં 95-જેન્શ અને26-લેડીઝ દર્દીઓને ઓપરેશન માં આજે 79- મોકલાવવામાં આવેલ હતા અને હાલ આજ…
Read Moreજામનગરમાં કેન્સર દર્દીઓ ને ચેક વિતરણ કરાયુ
જામનગર, જામનગરમાં તારીખ 08-02-2020 ના ‘જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ‘ દ્વારા દર માસે આર્થિક સહાય કરતા હોય તેના ભાગરૂપે 7 દર્દીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. USA ના ચંદાબેન વારીયા જામનગરની JCRI ના મુલાકાતે આવતા 7 દર્દીઓને ડો.ચંદાબેન હસ્તકે ડૉ.કલ્પનાબેન ખંડેરિયાની હોસ્પિટલ ખાતે આપવામાં આવ્યું હતું. USA ના ડો.ચંદાબેન વારીયાએ JCRI નાં પ્રમુખ ડૉ.કલ્પનાબેન ખંડેરિયા અને તેમની ટીમના કાઉન્સિલર તથા જોઇન્ સેક્રેટરી વિઠ્ઠલભાઈ ધોળકિયાની કામગીરીની ખુબ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ગીતાબેન સાવલા અને મેમ્બર કેતનભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreદાહોદમાં ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત, વગાડવા માટે મંજૂરી લેવી પડશે
અનિયંત્રિત રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતું અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ ડીજે વગાડવા માટે સાત દિવસ પૂર્વે મામલતદાર કચેરીએથી મંજૂરી લેવી પડશે, મંજૂરી વિના વાગતા ડીજે જપ્ત થશે દાહોદ નગર અને જિલ્લામાં મનફાવે એ રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતા અને વારેવારે ટ્રાફિક જામનું કારણ બનતા ડીજે સાઉન્ડ સિસ્ટમને નિયંત્રિત કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટે એક સ્તુત્ય પગલું ભર્યું છે અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કરી ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત કરી છે. ઉક્ત નિર્ણયની પત્રકારોને માહિતી આપતા કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(થ) મુજબ…
Read More