ધાનેરા,
કોંગ્રેસના જગતબેન કાનજી ઠાકોર નગર પાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા
કોંગ્રેસના શંકરભાઇ સવાભાઈ પટેલ નગર પાલિકાના ઉપ પ્રમુખ તરીકે ચૂંટાયા
ધાનેરા નગર પાલિકામાં કોંગ્રેસની બોડી રહી યથાવત..
કોંગ્રેસના ઉમેદવાર જગલબેન ઠાકોરને મળ્યા 17 મત
ભાજપના ઉમેદવાર ઇન્દુબેન જોશીને 11 મત મળ્યા
કોંગ્રેસના ઉપ પ્રમુખના ઉમેદવાર શંકરભાઇ સવાભાઈ પટેલને 17 મત મળ્યા
ભાજપના ઉપ પ્રમુખના ઉમેદવાર હીરાલાલ ઠકકરને 11 મત મળ્યા
રિપોર્ટર : ભરત રાજપૂત, લાખણી