પ્રભાસ પાટણ ,
સોમનાથ પ્રભાસ પાટણ મા આવેલ પી એચ સી ગવર્નમેન્ટ માન્ય હોસ્પિટલ માં ચાલતા આંધળો વહીવટ અને તંત્રને આ બાબતે તસદી લેવા કે શુ ચાલે છે, લોકો ને કેવી મુશ્કેલીઓ પડી છે, તે જોવા કોઈ ઉચ્ચ અધિકારીઓ નથી પણ પ્રભાસ પાટણ મા આવેલ હોસ્પિટલમાં તો રામ રાજ્ય અને પ્રજા જનો દુ:ખી છે:, ગર્ભવતી મહીલાઓ ને મોટી મુશ્કેલી પડે છે તંત્ર દ્વારા એમબુલનસ ના ડ્રાઈવર તેમજ તબીબો પોતાની મનમાની કરી સરકાર શ્રી પાસે પગાર લેવા માટે જ આવતા હોય તેવુ લાગે છે પોતાનીમનમાની કરી સુવિધા ના નામ લીલાલહેર કરે છે જેમાં અનેક ગર્ભવતી મહીલા ઓને મોટી મુશ્કેલી પડે છે તેમને વેરાવળ ડિલેવરી માટે મોકલી આપવામાં આવે છે.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ