દહીંથરા પ્રાથમિક શાળા ખાતે આનંદ બજાર કાર્યક્રમ માં વિદ્યાર્થી ઓ એ જાતે તૈયાર કરેલ અનેકો વ્યજનો નું વેચાણ પ્રદર્શન યોજાયું

દામનગર,

દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થી ઓ દ્વારા આનંદ બજાર કાર્યક્રમ યોજાયો. શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા આનંદ બજાર માં વિદ્યાર્થી ઓ એ જાતે તૈયાર કરેલ અનેકો વ્યજનો નું વેચાણ પ્રદર્શન યોજાયું હતું અને દહીંથરા ગામજનો એ બાળકો દ્વારા તૈયાર કરેલ અનેકો વ્યજનો ખરીદી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો. બાળકો માં વેપાર વૃત્તિ ઓ વિકાસ વાણિજ્ય જ્ઞાન વધે માર્કેટીંગ સમજ કેળવાય તેવા ઉમદા હેતુ એ દહીંથરા પ્રાથમિક શાળા સંકુલ માં આનંદ બજાર કાર્યક્રમ યોજયો દિવસ ભર ભારે ચહલપહેલ જોવા મળી ખાદ્યપદાર્થો નું વેચાણ કરતા બાળકો પાસે અનેકો વાલી ઓ એ વિવિધ વ્યજનો ખરીદી ને આરોગ્ય હતા. ખૂબ ખુશી સાથે ઉત્સાહ વર્ધક આનંદ બજાર વિદ્યાર્થી ઓ માં આનંદ રૂપ બન્યો હતો.

Related posts

Leave a Comment