અમરેલી શહેર ની સંસ્થા ડો. કલામ ઈનોવેટીવ વર્ક ના વિદ્યાર્થી અંશ ચૌધરી દિલ્હી ની નેશનલ ચિલ્ડ્રન કલાઈમેટ કોન્ફરન્સ માં ઝળક્યા

અમરેલી,         તા. ૧૨ જાન્યુઆરી યુવા દિવસ ના દિવસે ડો. કલામ ઇનોવેટીવ વર્ક ના વિદ્યાર્થી અંશ ચૌધરી એ દેશ ની રાજધાની દિલ્હી માં નેશનલ બાલભવન ખાતે આયોજિત રાષ્ટ્રીય ચિલ્ડ્રન કલાઇમેટ કોન્ફરન્સ માં આજના સમય માં પર્યાવરણ માં થઇ રહેલા ફેરફાર અને તેની અસરો ઉપર પેપર પ્રેઝન્ટેશન કર્યું હતું. આ કોન્ફરન્સ માં દિલ્હી ના શિક્ષા વિભાગ ના ડો. એલ.કે. સહની સાહેબ, ગુલ મકાઇ (મલાલા) ફિલ્મ ની અભિનેત્રી રીમ અને પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સ માં સમગ્ર દેશ માંથી પધારેલ વિદ્યાર્થીઓ એ પર્યાવરણ વિષયે…

Read More

નર્મદા જીલ્લાના ડેડિયાપાડા ગામની મોડેલ સ્કૂલ માં શૈક્ષણિક પ્રવાસનું આયોજન

નર્મદા,                 વિદ્યાર્થી જીવનમાં પ્રવાસ પર્યટનનું પણ ખૂબ જ મહત્વ છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીને એક નવું વાતાવરણ મળે છે.અવનવી બાબતો તેને પ્રત્યક્ષ જોવા જાણવાની અને સમજવાની મળે છે. શાળામાં યોજાતા પ્રવાસથી વિદ્યાર્થીઓને પોતાના મિત્રો સાથે મુક્ત આનંદ માણવાની તક મળે છે. હળવું મનોરંજન મળે છે. સાથે નવા સ્થળને લીધે તેનું ઐતિહાસિક, ભૌગોલિક જાણકારી પણ વધે છે . બાળકમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિ વધારે સતેજ બને છે. આ બધું શક્ય બને છે શાળામાં અવારનવાર યોજાતા પ્રવાસ-પર્યટન થી.     મોડેલ સ્કૂલ ના આચાર્યશ્રી ડેલીગરા સાજીદ હુસેન તૈબજી…

Read More