રાજકોટ, સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા બેટી બચાવો બેટી ભણાવો અભિયાનમાં ગુજરાતની બેટી ઉપર નરાધમોએ અપહરણ કરી બેરહેમીથી સામુહિક બળાત્કાર કરી ક્રુરતાપૂર્વક હત્યા કરી. મોડલ ગુજરાત સરકારની પોલીસની નિષ્ક્રિયતા ને કારણે સમગ્ર ભારતમાં ગુજરાતને કલંકિત કરેલ છે. ગુજરાતના હોમ ડિપાટઁમેન્ટન ને કેન્સરની સાથે લકવો થઈ ગયો છે. જેથી ગુજરાત ની કાયદા વ્યવસ્થા કથળી ગઇ છે. ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રિબા વાઘેલા તેમજ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળા એ નિભઁયા હત્યાકાંડ ના આરોપીઓ જેમ ફાંસીની સજા પડેલ તેમ ગુજરાતની દિકરીના ગુનેગારોને ફાંસી…
Read More