માંગરોળ, પૃથ્વી પરની કામધેનુ એટલે ગાય. ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ.આપણા વેદો અને પૂરાણોમાં સર્વ જીવોમાં શ્રેષ્ઠ ગાયને ગણવામાં આવી છે.ભારતની પ્રાણવાન પ્રજા ગાયને આભારી છે.પૃથ્વી પર જો ગાય માતા સુખી હશે તો જ આપણે સુખી રહીશુ.પરંતુ આજના સમયમાં માણસ પૈસા અને સંપતીની પાછળ એટલો બધો ઘેરાઈ ગયો છે કે તે ગાયના સાચા મુલ્યને ભુલી ગયો છે, પરિણામે આજે દરેક જગ્યાએ ગાય દુઃખી અને અસહાય નજરે પડે છે જે આવનારા સમય માટે ભયંકર પરિણામ લાવી શકે તેમ છે આવી જ બિમાર , લાચાર અને દુઃખી ગાયો માટે કુકસવાડા ગામના…
Read More