દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના રોડ નું ખાતમહુર્ત કરતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દામનગર શહેર ના અજમેરા હેલ્થ સેન્ટર પાસે થી નાનાકણકોટ સુધી સાડા નવ કિમિ રોડ નું નવીનીકરણ કરવા રૂપિયા અઢી કરોડ ખર્ચે બે સ્ટેન્ડર થી દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના માર્ગ નું કામ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર સહિત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં શરૂ કરાયો આ તકે લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા પાડરશીંગા સરપંચ ભુરખિયા સરપંચ નાનાકણકોટ સરપંચ દામનગર એ.પી.એમ.સી ના ચેરમેન ભગવનભાઈ નારોલા દામનગર શહેર કોંગ્રેસ ના જીતુભાઇ નારોલા અમરેલી જિલ્લા પંચાયત ના…
Read MoreDay: January 20, 2020
અમદાવાદ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ થતા સર્વોદય યુથ વેલ્ફેર સોસાયટી ગુજરાત આયોજિત પાંચોમો સમૂહ લગ્નોત્સવ યોજાયો
અમદાવાદ ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરીયા ખાતે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ તથા સર્વોદય યુથ વેલફેર સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે પાંચમાં સમૂહ લગ્નોત્સવમાં યોજાયો ૨૦ દીકરીઓને વિવિધ કરિયાવર.અપાયો હતો તા૧૮/૧ ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે શનિવારે ,ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા ખાતે દરેક દાતાઓ તથા પ્રમુખશ્રીઓને મોમેન્ટો દ્વારા મેયર શ્રીના વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મૅયરશ્રી બીજલબેન પટેલ તેમજ આમંત્રિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણીઓ, મહેમાનો ઉપસ્થિત રહી નવ દંપતીઓને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશીર્વાદ આપ્યા હતા.
Read Moreગોંડલમાં મહારાણા પ્રતાપ ની423મી પુણ્યતિથિ નિમિત્તે ક્ષત્રિય યુવા સંગઠન તથા જયશ્રીરામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તાથ અન્ય સમાજો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું
ગોંડલમાં ક્ષત્રિય યુવા સંગઠન તથા જયશ્રીરામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 443 મી પુણ્યતિથિ નિમિત્તે અન્ય સમાજ સાથે રહી ને પૂજન કરવામાં આવ્યું હતુ આ પૂજન કરવાથી અન્ય સમાજને પ્રેરણા મળે તે માટે ક્ષત્રિય યુવા સંગઠન વર્ષો વર્ષથી આ પૂજન કરવામાં આવી રહેલ છે હાલ સમાજમાં અન્ય સમાજને પણ પ્રેરણારૂપ બનતું ક્ષત્રિય યુવા સંગઠન તથા જય શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને સાથે રાખી મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ ને ઉજવવામાં આવી છે રિપોર્ટર : પૃથ્વીરાજસિંહ જાડેજા ગોંડલ
Read Moreलखीमपुरखीरी की उभरती गायिका तनिषा खान की आवाज में गाना रिकॉर्ड
सुनैना द ब्लाइंड की मुंबई में संगीतमय शुरूआत लखीमपुरखीरी की उभरती गायिका तनिषा खान की आवाज में गाना रिकॉर्ड (मुंबई से शामी एम इरफ़ान की रिपोर्ट) लाइसियम मूवी प्रोडक्शन के बैनर तले एक बॉलीवुड हिंदी फिल्म का निर्माण किया जा रहा है, जिसका टाइटल है ‘सुनैना द ब्लाइंड’। इस फिल्म में संगीत दे रहे हैं है अमन श्लोक। पिछले दिनों मुंबई के गोरेगांव पश्चिम स्थित एक रिकॉर्डिंग स्टूडियो में गानों की रिकॉर्डिंग का सिलसिला शुरू हुआ। फिल्म के लिए पहला गाना उत्तर प्रदेश लखीमपुर खीरी…
Read More