- દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના રોડ નું ખાતમહુર્ત કરતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દામનગર શહેર ના અજમેરા હેલ્થ સેન્ટર પાસે થી નાનાકણકોટ સુધી સાડા નવ કિમિ રોડ નું નવીનીકરણ કરવા રૂપિયા અઢી કરોડ ખર્ચે બે સ્ટેન્ડર થી દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના માર્ગ નું કામ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર સહિત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં શરૂ કરાયો આ તકે લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા પાડરશીંગા સરપંચ ભુરખિયા સરપંચ નાનાકણકોટ સરપંચ દામનગર એ.પી.એમ.સી ના ચેરમેન ભગવનભાઈ નારોલા દામનગર શહેર કોંગ્રેસ ના જીતુભાઇ નારોલા અમરેલી જિલ્લા પંચાયત ના મહિલાબાળ વિકાસ ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ જયેશભાઇ શાહ પાડરશીંગા મહિપતબાપુ ગોસ્વામી હારૂનભાઈ ફ્રુટવાળા જાવેદભાઈ ડેરેયા અરજણભાઈ લાતીવાળા દેવજીભાઈ ઈસામલિયા દેવચંદભાઈ આલગીયા લાઠી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન પ્રવીણભાઈ પરમાર મધુભાઈ જાગાણી ધુધાભાઈ ખુમાણ મોહનભાઇ પરમાર ઠાંસા કલાભાઈ લાખાવડ સતારભાઈ સયેદ સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં સ્ટેટ ના દામનગર થી ગારીયાધાર તરફ જતા માર્ગ નું ખાતમહુર્ત કરી શરૂ કરાયો હતો