હિન્દ ન્યુઝ, માણસા લોકશાહીના મહાપર્વમાં ગાંધીનગરના માણસાથી સામે આવી સેવા અને સુરક્ષાની અદભૂત તસવીર. સામાન્ય રીતે પોલીસ એટલે શિસ્ત અને કડકાઈ, પણ માણસાના મતદાન મથકો પર દ્રશ્યો કંઈક અલગ જ હતા. ચૂંટણીની ફરજ બજાવતા પોલીસ જવાનોએ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પણ **’સેવા’**નો મંત્ર પણ સાર્થક કર્યો છે. ✨ પોસ્ટની ખાસિયતો: સેવા પરમો ધર્મ: અશક્ત, વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને જ્યારે ચાલવામાં મુશ્કેલી પડી, ત્યારે પોલીસ કર્મીઓ ‘સ્વજન’ બનીને વ્હારે આવ્યા. નિષ્ઠાવાન ટીમ: પોલીસ કર્મચારી દેસાઈ અંકિતા કુમાર, મહેન્દ્રસિંહ સોલંકી, અને પંકિત રાઠોડ સહિતની ટીમે વડીલોને હાથ પકડીને અને દિવ્યાંગોની…
Read MoreAuthor: Admin
ગાંધીનગર જિલ્લામાં ભરબપોરે આકરો તાપ હોવા છતાં મતદારોના જોશમાં
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં ભરબપોરે આકરો તાપ હોવા છતાં મતદારોના જોશમાં કોઈ જ કમી જોવા મળી રહી નથી. માણસા તાલુકાના હરણાહોડા ગામમાં બપોરના સમયે પણ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહી પ્રત્યે ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. ગરમીના પડકાર વચ્ચે પણ નાગરિકો જાગૃત બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગરમીને ધ્યાને રાખીને મતદાન મથકો પર શેડ, પીવાના પાણી અને ઓ.આર.એસ.ની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદારોને કોઈ અગવડ ન પડે.
Read Moreદાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે દિવ્યાંગોમાં પણ જોવા મળ્યો અનેરો ઉત્સાહ
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે દાહોદ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લોકશાહીના આ પર્વમાં નિયત મતદાન મથક પર પહોંચીને દિવ્યાંગજનો પણ ઉત્સાહભેર મતદાન કરીને આ લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા. જાતે ચાલી ન શકનારા પટેલ છગનભાઇ ધૂળજીભાઈએ સૌની મદદ થકી વ્હીલ ચેર વડે મતદાન મથકે જઈને આજના દિવસે સૌ કામ પડતા મુકીને પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતતા દર્શાવી અન્ય મતદારો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેડિકલ સારવાર દરમિયાન રીએકશન…
Read Moreદાહોદ જિલ્લા કલેકટરએ સહપરિવાર આવીને મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે દાહોદ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે કલેકટર યોગેશ નિરગુડેએ આજે વહેલી સવારે દાહોદ આઈ ટી આઈ ખાતે સહપરિવાર આવી મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી. કલેકટર યોગેશ નિરગુડેએ ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચી, સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ કલેકટરએ લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું અને જણાવ્યું…
Read Moreઆજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જિલ્લાના તમામ મતદાન મથકો પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે નાગરિકો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સર્વે મતદારોને નમ્ર અપીલ છે કે લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈ અચૂક મતદાન કરો.
Read Moreલોકશાહીના સજાગ પ્રહરી: ૭૦ વર્ષીય વીણાબેનનો અજોડ ઉત્સાહ!
હિન્દ ન્યુઝ, ગાંધીનગર જ્યારે વાત દેશના ભવિષ્યની હોય ત્યારે ઉંમર કે સ્વાસ્થ્ય ક્યારેય બાધ નથી બનતા. મગોડી ગામના ૭૦ વર્ષીય શ્રીમતી વીણાબેન કન્હૈયાલાલ આચાર્ય એ આ વાત સાબિત કરી દીધી છે. ✨ પ્રેરણાદાયી સાતત્ય વીણાબેને અત્યાર સુધીની એક પણ ચૂંટણીમાં મત આપવાનું ચૂક્યું નથી! હાઈ બ્લડપ્રેશર જેવી તકલીફ હોવા છતાં, તેઓ મતદાન મથક સુધી પહોંચીને પોતાનો ‘નાગરિક ધર્મ’ અચૂક નિભાવે છે. 🏥 ચૂંટણી તંત્રની સરાહનીય કામગીરી મતદાન દરમિયાન તબિયત લથડતા બૂથ પર જ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી. વીણાબેને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓની ખુલ્લા મને…
Read Moreસ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ
હિન્દ ન્યુઝ, દાહોદ રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નગરપાલિકા દાહોદ ની ચુંટણી અન્વયે આવતી કાલે મતદાન યોજાનાર છે. તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં આજરોજ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો ખાતે ઇવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થિત રિસિવિંગ સેન્ટર પરથી પ્રાંત અધિકારી મિલિન્દ દવે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત પરમારના માર્ગદર્શન હેઠળ ઇવીએમ મશીન તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારૂ માહોલમાં તમામ ટીમોને વ્યવસ્થિત…
Read Moreजे.पी. सम्मान योजना के लंबित आवेदनों पर जिला प्रशासन सक्रिय, डीएम वैशाली की अध्यक्षता में समिति बैठक आयोजित।
हिन्द न्यूज़, बिहार वैशाली जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह की अध्यक्षता में शनिवार को जे.पी. सम्मान योजना के अंतर्गत प्राप्त आवेदनों के विचारार्थ जिला प्रशासनिक समिति की बैठक आयोजित की गई। उक्त त्रिसदस्यीय समिति में जिला पदाधिकारी, पुलिस अधीक्षक, वैशाली एवं जिला कारा अधीक्षक वैशाली सम्मिलित हुए। बैठक में योजना से संबंधित विभिन्न लंबित मामलों की समीक्षा करते हुए पात्र लाभार्थियों को समयबद्ध लाभ उपलब्ध कराने पर विस्तार से विचार-विमर्श किया गया। बैठक के दौरान हरेंद्र राय, निवासी—देसरी, जिला वैशाली समिति के समक्ष उपस्थित हुए। समिति…
Read Moreસંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ
હિન્દ ન્યુઝ, વલસાડ માનસ “શિવસંકલ્પ” રામ કથાના સાતમા દિવસનું સફળ આયોજન ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી ‘માનસ -શિવસંકલ્પ’ રામ કથા આજે 24 એપ્રિલ શુક્રવારના રોજ સાતમા દિવસમાં પ્રવેશ કરી સુખરૂપ રીતે સંપન્ન થઈ. બ્રહ્મલીન પૂ.વિજયગીરબાપુની તપસ્થલી એવી સગાપરા ધાર કૈલાસ ટેકરી ખાતે પૂ.લાલગીરીબાપુની પાવન નિશ્રામાં આ કથા ગવાઈ રહી છે. આજે સાતમા દિવસની કથાનો સંવાદ કરતા પૂ.મોરારિબાપુએ કહ્યું કે પાલીતાણાની તીર્થભૂમિ એ પરચાની ભૂમિ નથી પરંતુ તે વાસ્તવમાં પરિચયની ભૂમિ છે. અહીંની સમર્થ ચેતનાઓ જેમાં પૂ.રણછોડગીરીબાપુ પૂ. બજરંગદાસ બાપા અને પૂ હરિરામ બાપુ ગોદડીયા જેવા…
Read Moreમાણસામાં સૂચિત મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગરૂમની સ્થિતિની સમીક્ષા કરતા જીલ્લા કલેક્ટર
હિન્દ ન્યુઝ, માણસા માણસા તાલુકામાં ચૂંટણી પ્રક્રિયાને પારદર્શી બનાવવાના ઉમદા હેતુ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટ રવિન્દ્ર ખતાલે દ્વારા શેઠ એલ.એચ સાયન્સ કોલેજ, માણસા ખાતે સઘન સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરએ માણસામાં સૂચિત મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગરૂમની સ્થિતિની સમીક્ષા કરી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થાય અને ચૂંટણી સ્ટાફને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેમણે સ્થાનિક વહીવટી તંત્રને કામ કરવા સૂચનાઓ આપી હતી.
Read More