હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
જિલ્લાના તમામ મતદાન મથકો પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે નાગરિકો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
સર્વે મતદારોને નમ્ર અપીલ છે કે લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈ અચૂક મતદાન કરો.
