હિન્દ ન્યુઝ, ભાવનગર
પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ઝોનનાના આવાસ યોજનાના નવા કર્મચારીઓને પોર્ટલ અને કામગીરીની તાલીમ
પ્રાદેશિક કમિશનર ભાવનગર દ્વારા નવી નિમણૂક પામેલા કર્મચારીઓ માટે વિશેષ તાલીમ
પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0: ભાવનગર ઝોનમાં નવી ભરતીના સ્ટાફને માર્ગદર્શન
પ્રાદેશિક કમિશનર કચેરી, ભાવનગરમાં નવ નિયૂક્ત સીટી લેવલ ટેકનિકલ સ્ટાફના કૌશલ્યવર્ધન માટે તાલીમ
