હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે “આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪”નો સમાપન કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનએ આદિવાસી સમાજને માન, મોભો અને સન્માન અપાવ્યું છે – મંત્રી કુબેરભાઈ ડીંડોર
કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમાજની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ કર્યું, જન જાતિય ગૌરવ દિવસ અંતર્ગત આદિજાતિ નાયકોને મળ્યું સન્માન
સરકારની યોજનાઓ થકી આજે આદિવાસી સમાજ મુખ્ય ધારામાં આવ્યો, આદિવાસી સમાજ માટે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યરત