હિન્દ ન્યુઝ, સુરત
સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી
આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીની ઝુંબેશમાં મહિલાઓની સહભાગિતા અતિઆવશ્યક: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કરતા રાજ્યપાલ
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓને રાજ્યપાલએ આપ્યું માર્ગદર્શન