હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ જિલ્લાના બાવળા, દસક્રોઈ, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામમાં તાલુકા કક્ષાના બે દિવસીય રવી કૃષિ મહોત્સવ -૨૦૨૪નો પ્રારંભ
પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે દસક્રોઈ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ થયો