તળાજા તાલુકા કક્ષાના ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણના અધ્યક્ષપદે તળાજા તાલુકા કક્ષાના ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ કરવામાં આવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ કરાયેલા કૃષિ મહોત્સવોએ ખરા અર્થમાં કૃષિ ક્રાંતિ સર્જી છે : ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ

કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખેતી વિશે જાણકારી આપવામાં આવી

મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરાયું

Related posts

Leave a Comment