ભાવનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ટોલ ફ્રી નંબર જાહેર

હિન્દ ન્યુઝ, ભાવનગર

     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતા ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી શરૂ થયેલ છે. જેથી, આ કામે કોઇપણ મતદાર/લોકોને ચૂંટણી સબંઘી કોઇ ફરીયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત જણાય તો તેને મદદરૂપ થવા માટે ભાવનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો એક કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે.

જેનો હેલ્પલાઇન નં.૧૯૫૦ (ટોલ ફ્રી નંબર), કન્ટ્રોલ રૂમનો ફોન નં.૦૨૭૮-૨૪૨૦૩૦૫ છે તથા ટોલ ફ્રી નં.૧૮૦૦-૨૩૩-૧૬૧૮ છે. આ નંબરો પર મતદારો/લોકોને ફરીયાદ/રજુઆત/માર્ગદર્શન માટે ફોન દ્વારા સંપર્ક કરવા અથવા રૂબરૂ જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા અનુરોઘ કરવામાં આવે છે.

 

Related posts

Leave a Comment