રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

હિન્દ ન્યુઝ,  રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા માંડા ડુંગર, આજી ડેમ ચોકડી વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૧૨ પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ જેમાં ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ, મસાલા, બેકરી પ્રોડક્ટસ, ડેરી પ્રોડક્ટસ, વગેરે ના કુલ ૧૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

  • ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત :-  

                     ફૂડ વિભાગ દ્વારા શહેરના માંડા ડુંગર, આજી ડેમ ચોકડી વિસ્તારમાં આવેલ ()રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)યશસ્વી પ્રોવિજન સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના ()સીતારામ સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના ()ધાર્મી મેડીસીન્સ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)દ્રારકાધીશ ચાઇનીઝ  & પંજાબી લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)દિનદયાલ જન ઔષધી કેન્દ્ર  લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)કેક એન જોય લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮)પિતૃ કૃપા જનરલ સ્ટોલ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૯)અરમાન જનરલ સ્ટોર લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧)અરિહંત જનરલ સ્ટોર્સ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧)માં ચામુંડા ફરસાણ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૨)રાધે ક્રિષ્ના પ્રોવિઝન  સ્ટોર્સ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ  તથા (૧૩)આજી સુપર માર્કેટ (૧૪)બાલાજી ફરસાણ & સ્વીટ માર્ટ (૧૫)કૃપા જનરલ સ્ટોર્સ (૧૬)શિવ પ્રોવિજન સ્ટોર્સ (૧૭)શિવ ઉમંગ મેડિકલ સ્ટોર્સ (૧૮)શિવ ડેરી ફાર્મ (૧૯)શિવ ઘૂઘરા & દાળ પકવાન (૨૦)બાલાજી સમોસાની ચકાસણી કરવામાં આવેલ.

  • નમુનાની કામગીરી :-

   ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૩ નમૂના લેવામાં આવેલ :-

(૧) ‘DAIRY CRAFT SALTED BUTTER (FROM 500 GM. PACK)’ : સ્થળ – ‘અદિતિ એન્ટરપ્રાઈઝ’, શોપ નં. ૬૧, ૬૨, સોજીત્રાનગર માર્કેટ, ગોલ્ડન સુપર માર્કેટ સામે, રાજકોટ.

(૨) ‘NUTRALITE YUMMY VEGETABLE FAT SPREAD (100 GM. PACK)’ : સ્થળ –‘હેરીટેજ માર્કેટિંગ’, શેરી નં. 8 કોર્નર, બરસાના સામે, લક્ષ્મીનગર મેઇન રોડ, રાજકોટ.

(૩) ‘રેડ વેલ્વેટ કેક (લુઝ)’ : સ્થળ –‘કેક ફોરેસ્ટ એટીમ’, પિનાકલ બિલ્ડીંગ, શોપ નં.૯, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ.

Related posts

Leave a Comment