હિન્દ ન્યૂઝ, રાજકોટ
તારીખ: ૦૮-૦૧-૨૦૨૧, ‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જ અંતર્ગત આજે સતત ચૌદમા શુક્રવારે તા. ૦૮-૦૧-૨૦૨૧ ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તેમજ નાયબ મ્યુનિ. કમિશનર સહિત ત્રણેય ઝોનના અધિકારીઓ/કર્મચારીઓ ઘરેથી ઓફિસ સાયકલ લઈને તેમજ ચાલીને આવ-જા કરેલ છે.