કચ્છ જિલ્લાના દરિયાકાંઠે અને ક્રીક વિસ્તારમાં ૪ જૂન,૨૦૨૬થી ૧ ઓગસ્ટ,૨૦૨૬ સુધી માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ       ચોમાસાની ઋતુમાં દરિયામાં સર્જાતી પ્રતિકૂળ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તથા માછીમારોની સુરક્ષા હેતુ, કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયા (આઈ.એ.એસ.) દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અન્વયે કચ્છ જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા અને ક્રીક વિસ્તારમાં માછીમારી કરવા પર કામચલાઉ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.  આ જાહેરનામા મુજબ, આગામી તારીખ ૦૪/૦૬/૨૦૨૬ થી તારીખ ૦૧/૦૮/૨૦૨૬ સુધી (આ બંને દિવસો સહિત) કોઈપણ માછીમાર કે અન્ય કોઈ વ્યક્તિએ માછીમારીના હેતુથી સમુદ્રમાં કે ક્રીક વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં. આ સમયગાળા દરમિયાન દરિયામાં કોઈપણ પ્રકારની માછીમારીની બોટની અવરજવર પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ…

Read More

કચ્છના માનવ વસાહત રહિત ૨૧ ટાપુઓ/રોક (ખડક) પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું જારી કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ     કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી…

Read More

બોર વેલ/ટયૂબ વેલના બાંધકામ તથા સમારકામ અંગે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ દ્વારા હુકમો જારી કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ     જિલ્લામાં ખુલ્લા બોર-કુવામાં બાળકોના પડી જવાના બનાવો ન બને તે માટે તકેદારીના પગલાં લેવા દરખાસ્ત રજૂ થયેલ છે જેને ધ્યાને લઈ નીચે મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે. કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં બોર-કુવા બનાવવા પહેલાં તથા બનાવ્યા બાદ બોર વેલ/ટ્યૂબ વેલના માલિક/ઉપયોગ કર્તા/ડ્રીલીંગ એજન્સીએ નીચે મુજબના હુકમોનું પાલન કરવાનું રહેશે. બોર વેલ/ટ્યૂબ વેલનું બાંધકામ શરૂ કરતા પહેલા જગ્યાના માલિકે સ્થાનિક સત્તામંડળ તથા સ્થાનિક પોલીસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે. તમામ સરકારી, અર્ધ…

Read More

કચ્છના મહત્વના સ્થાનો પર સીસીટીવી કેમેરા લગાડવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ

હિન્દ ન્યુઝ, ભુજ      જિલ્લામાં જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા બાબતેના નિયમન કરવા અંગે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાના હદ વિસ્તારમાં આવેલ તમામ રાષ્ટ્રીય, ખાનગી તેમજ સહકારી બેંકો તથા તેમના હસ્તકના એ.ટી.એમ સેન્ટરો, ગેર બેકીંગ સેન્ટરો, આંગડીયા પેઢી, મની એક્સચેન્જ), પેટ્રોલપંપો. ગેસ ફિલિંગ સેન્ટર, વાઈટલ ઈન્સ્ટોલેશન, જવેલર્સની દુકાનો, હેવી વોટર પ્લાન્ટ, તમામ પ્રાઇવેટ કંપનીઓ, શોપીંગ સેન્ટરો, તમામ પ્રકારના મેડીકલ/ફાર્મસી સ્ટોરો, મલ્ટીપ્લેક્ષ થીયેટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલો, ગેસ્ટ હાઉસ, લોજીંગ-બોડીંગ, ધર્મશાળાઓ, અતિથિગૃહો, વિશ્વામગૃહો,…

Read More

કચ્છમાં ખાનગી ટ્યૂશન ક્લાસિસ સવારે ૦૮.૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે

હિન્દ ન્યુઝ, ભુજ      ખાનગી ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યૂશન ક્લાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવેલું છે અને તે દરમિયાન પછી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થવાની શક્યતા હોઈ કચ્છ જિલ્લામાં ચાલતા ટ્યૂશન કલાસિસો માટે ચોક્કસ સમય નિયત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા, કચ્છ-ભુજ, દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા ખાનગી ટ્યૂશન ક્લાસિસ સવારે ૦૮-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. તે…

Read More

નગરપાલિકાઓના અધિકૃત વિસ્‍તાર સિવાયના વિસ્‍તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ   કચ્છ જિલ્લામાં જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનધિકૃત રીતે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે બહાર પાડવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત કરેલ સ્થળો સિવાયના કોઈપણ સ્થળ પર ઘાસચારાનો વેપાર કરી શકાશે નહીં. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાંના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૨ની કલમ ૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ…

Read More

હોટેલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં આવતા જતા પ્રવાસીઓની વિગતો સાથેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ      રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને સલામતીને ધ્યાને લઈને કચ્છ જિલ્લામાં આવેલા ગેસ્ટ હાઉસ/હોટલ/લોજ/ધર્મશાળા પર કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.    જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-ર૦ર૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ માલિકોએ અને ધર્મશાળા સંચાલકોએ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં રહેવા આવનારા દરેક મુસાફર દ્વારા તેમના પોતાના સ્વહસ્તાક્ષરમાં અ.નં., નામ, ઉંમર, નાગરિકતા, મો.નં., સરનામું, ફોટો આઈડી પ્રુફની વિગત, મુલાકાતનું કારણ, આવ્યા તારીખ/સમય, રૂમ નં., હોટેલ છોડ્યા તારીખ/સમય, બીલ નં.તારીખ, સહી નમૂનામાં રજિસ્ટર નિભાવવાના જાહેરનામું બહાર પાડીને…

Read More

કચ્છ જિલ્લાનાં ૮ જેટલા ટોલ પ્‍લાઝા પર ટોલ ટેક્ષ ચૂકવીને જ વાહન ટોલનાકાથી પસાર કરવા જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, કચ્છ       કચ્છના તમામ વાહનો જિલ્લાના ટોલનાકા પર પસાર થતાં સમયે ઉભા રહે તથા સરકારએ જાહેરનામાંથી નક્કી કરેલા ટોલ ટેક્ષ ચૂકવીને જ પસાર થાય તે માટે જાહેર હિત અને જાહેર સલામતીના કારણોસર આદેશ કરવો જરૂરી જણાય છે. કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા મોખા ટોલ પ્લાઝા, તા.મુન્દ્રા, સામખીયાળી ટોલ પ્લાઝા, સામખીયાળી તા.ભચાઉ-કચ્છ, સૂરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા તા.રાપર, ધાણેટી ટોલ પ્લાઝા તા.ભુજ, કુકમા ટોલ પ્લાઝા તા.ભુજ , ભીરંડીયારા ટોલ પ્લાઝા, વરસામેડી ટોલ પ્લાઝા, તા.ભુજના…

Read More

બોર વેલ/ટયૂબ વેલના બાંધકામ તથા સમારકામ અંગે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ દ્વારા હુકમો જારી કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ     જિલ્લામાં ખુલ્લા બોર-કુવામાં બાળકોના પડી જવાના બનાવો ન બને તે માટે તકેદારીના પગલાં લેવા દરખાસ્ત રજૂ થયેલ છે જેને ધ્યાને લઈ નીચે મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે. કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં બોર-કુવા બનાવવા પહેલાં તથા બનાવ્યા બાદ બોર વેલ/ટ્યૂબ વેલના માલિક/ઉપયોગ કર્તા/ડ્રીલીંગ એજન્સીએ નીચે મુજબના હુકમોનું પાલન કરવાનું રહેશે.      બોર વેલ/ટ્યૂબ વેલનું બાંધકામ શરૂ કરતા પહેલા જગ્યાના માલિકે સ્થાનિક સત્તામંડળ તથા સ્થાનિક પોલીસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે. તમામ…

Read More

હોટેલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં આવતા જતા પ્રવાસીઓની વિગતો સાથેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ      રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને સલામતીને ધ્યાને લઈને કચ્છ જિલ્લામાં આવેલા ગેસ્ટ હાઉસ/હોટલ/લોજ/ધર્મશાળા પર કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.    જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-ર૦ર૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ માલિકોએ અને ધર્મશાળા સંચાલકોએ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં રહેવા આવનારા દરેક મુસાફર દ્વારા તેમના પોતાના સ્વહસ્તાક્ષરમાં અ.નં., નામ, ઉંમર, નાગરિકતા, મો.નં., સરનામું, ફોટો આઈડી પ્રુફની વિગત, મુલાકાતનું કારણ, આવ્યા તારીખ/સમય, રૂમ નં., હોટેલ છોડ્યા તારીખ/સમય, બીલ નં.તારીખ, સહી નમૂનામાં રજિસ્ટર નિભાવવાના જાહેરનામું બહાર પાડીને…

Read More