લોકશાહીના પર્વમાં ‘ખાખી’ની સંવેદના:ફરજની સાથે માનવતાનો સંગમ

જિલ્લામાં વૃદ્ધો, દિવ્યાંગો અને અશકતો માટે પોલીસ જવાનો બન્યા ‘શ્રવણ’ હિન્દ ન્યુઝ, દાહોદ      લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે સામાન્ય નાગરિકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા, ત્યારે દાહોદ જિલ્લામાં અનેક સ્થળોએ પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવાની કઠોર જવાબદારી વચ્ચે પણ દાહોદ પોલીસના જવાનોએ સંવેદનશીલતા દાખવીને દિવ્યાંગ, અશક્ત અને વયોવૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં સિંહફાળો આપ્યો હતો.   ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમી અને ભીડ વચ્ચે અનેક પડકારો હતા. ખાસ કરીને ૮૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ મતદારો માટે બૂથ…

Read More

શોક પર ભારે પડી રાષ્ટ્રભક્તિ: પારસા ગામની મહિલાઓએ સ્થાપ્યું પ્રેરણાદાયી ઉદાહરણ!

હિન્દ ન્યુઝ, માણસા      “જન્મ અને મૃત્યુ કુદરતી ક્રમ છે, પણ લોકશાહીને મજબૂત કરવાની તક 5 વર્ષમાં એક જ વાર મળે છે.” માણસા તાલુકાના પારસા ગામની ત્રણ મહિલાઓ— કેતનબેન પટેલ, ભાવનાબેન પટેલ અને લક્ષ્મીબેન પટેલ— એ સાબિત કરી દીધું છે કે ‘રાષ્ટ્રધર્મ’ એ તમામ સામાજિક રિવાજોથી ઉપર છે. શું છે સમગ્ર ઘટના? ગઈકાલે જ પરિવારના વડીલનું નિધન થયું હતું, ઘરમાં ગમગીની અને સૂતકનો માહોલ હતો. અંગત ખોટ અને હૈયામાં આસું હોવા છતાં, આ મહિલાઓએ મક્કમ મનોબળ બતાવ્યું. સામાજિક મર્યાદાઓને બાજુ પર રાખી, તેમણે મતદાન મથકે પહોંચી પોતાનો પવિત્ર મતાધિકાર…

Read More

ખાખીમાં માનવતાની મહેક: જ્યારે પોલીસ બની અશક્ત મતદારોનો સહારો!

હિન્દ ન્યુઝ, માણસા  લોકશાહીના મહાપર્વમાં ગાંધીનગરના માણસાથી સામે આવી સેવા અને સુરક્ષાની અદભૂત તસવીર. સામાન્ય રીતે પોલીસ એટલે શિસ્ત અને કડકાઈ, પણ માણસાના મતદાન મથકો પર દ્રશ્યો કંઈક અલગ જ હતા. ચૂંટણીની ફરજ બજાવતા પોલીસ જવાનોએ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પણ **’સેવા’**નો મંત્ર પણ સાર્થક કર્યો છે. ✨ પોસ્ટની ખાસિયતો: સેવા પરમો ધર્મ: અશક્ત, વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને જ્યારે ચાલવામાં મુશ્કેલી પડી, ત્યારે પોલીસ કર્મીઓ ‘સ્વજન’ બનીને વ્હારે આવ્યા. નિષ્ઠાવાન ટીમ: પોલીસ કર્મચારી દેસાઈ અંકિતા કુમાર, મહેન્દ્રસિંહ સોલંકી, અને પંકિત રાઠોડ સહિતની ટીમે વડીલોને હાથ પકડીને અને દિવ્યાંગોની…

Read More

ગાંધીનગર જિલ્લામાં ભરબપોરે આકરો તાપ હોવા છતાં મતદારોના જોશમાં

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ગાંધીનગર જિલ્લામાં ભરબપોરે આકરો તાપ હોવા છતાં મતદારોના જોશમાં કોઈ જ કમી જોવા મળી રહી નથી.  માણસા તાલુકાના હરણાહોડા ગામમાં બપોરના સમયે પણ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહી પ્રત્યે ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.  ગરમીના પડકાર વચ્ચે પણ નાગરિકો જાગૃત બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગરમીને ધ્યાને રાખીને મતદાન મથકો પર શેડ, પીવાના પાણી અને ઓ.આર.એસ.ની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદારોને કોઈ અગવડ ન પડે.

Read More

દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે દિવ્યાંગોમાં પણ જોવા મળ્યો અનેરો ઉત્સાહ

હિન્દ ન્યુઝ, દાહોદ     ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે દાહોદ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લોકશાહીના આ પર્વમાં નિયત મતદાન મથક પર પહોંચીને દિવ્યાંગજનો પણ ઉત્સાહભેર મતદાન કરીને આ લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા. જાતે ચાલી ન શકનારા પટેલ છગનભાઇ ધૂળજીભાઈએ સૌની મદદ થકી વ્હીલ ચેર વડે મતદાન મથકે જઈને આજના દિવસે સૌ કામ પડતા મુકીને પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતતા દર્શાવી અન્ય મતદારો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.     મેડિકલ સારવાર દરમિયાન રીએકશન…

Read More

દાહોદ જિલ્લા કલેકટરએ સહપરિવાર આવીને મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી

હિન્દ ન્યુઝ, દાહોદ      ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે દાહોદ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.       આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે કલેકટર યોગેશ નિરગુડેએ આજે વહેલી સવારે દાહોદ આઈ ટી આઈ ખાતે સહપરિવાર આવી મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી.     કલેકટર યોગેશ નિરગુડેએ ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચી, સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું.    મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ કલેકટરએ લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું અને જણાવ્યું…

Read More

આજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જિલ્લાના તમામ મતદાન મથકો પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે નાગરિકો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સર્વે મતદારોને નમ્ર અપીલ છે કે લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈ અચૂક મતદાન કરો.  

Read More

લોકશાહીના સજાગ પ્રહરી: ૭૦ વર્ષીય વીણાબેનનો અજોડ ઉત્સાહ!

હિન્દ ન્યુઝ, ગાંધીનગર જ્યારે વાત દેશના ભવિષ્યની હોય ત્યારે ઉંમર કે સ્વાસ્થ્ય ક્યારેય બાધ નથી બનતા. મગોડી ગામના ૭૦ વર્ષીય શ્રીમતી વીણાબેન કન્હૈયાલાલ આચાર્ય એ આ વાત સાબિત કરી દીધી છે. ✨ પ્રેરણાદાયી સાતત્ય વીણાબેને અત્યાર સુધીની એક પણ ચૂંટણીમાં મત આપવાનું ચૂક્યું નથી! હાઈ બ્લડપ્રેશર જેવી તકલીફ હોવા છતાં, તેઓ મતદાન મથક સુધી પહોંચીને પોતાનો ‘નાગરિક ધર્મ’ અચૂક નિભાવે છે. 🏥 ચૂંટણી તંત્રની સરાહનીય કામગીરી મતદાન દરમિયાન તબિયત લથડતા બૂથ પર જ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી. વીણાબેને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓની ખુલ્લા મને…

Read More

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, દાહોદ      રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નગરપાલિકા દાહોદ ની ચુંટણી અન્વયે આવતી કાલે મતદાન યોજાનાર છે. તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં આજરોજ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો ખાતે ઇવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થિત રિસિવિંગ સેન્ટર પરથી પ્રાંત અધિકારી મિલિન્દ દવે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત પરમારના માર્ગદર્શન હેઠળ ઇવીએમ મશીન તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારૂ માહોલમાં તમામ ટીમોને વ્યવસ્થિત…

Read More

जे.पी. सम्मान योजना के लंबित आवेदनों पर जिला प्रशासन सक्रिय, डीएम वैशाली की अध्यक्षता में समिति बैठक आयोजित।

हिन्द न्यूज़, बिहार          वैशाली जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह की अध्यक्षता में शनिवार को जे.पी. सम्मान योजना के अंतर्गत प्राप्त आवेदनों के विचारार्थ जिला प्रशासनिक समिति की बैठक आयोजित की गई। उक्त त्रिसदस्यीय समिति में जिला पदाधिकारी, पुलिस अधीक्षक, वैशाली एवं जिला कारा अधीक्षक वैशाली सम्मिलित हुए। बैठक में योजना से संबंधित विभिन्न लंबित मामलों की समीक्षा करते हुए पात्र लाभार्थियों को समयबद्ध लाभ उपलब्ध कराने पर विस्तार से विचार-विमर्श किया गया। बैठक के दौरान हरेंद्र राय, निवासी—देसरी, जिला वैशाली समिति के समक्ष उपस्थित हुए। समिति…

Read More