ज्ञान भारतम् मिशन के तहत वैशाली में प्राचीन पांडुलिपि की महत्वपूर्ण खोज, संरक्षण एवं डिजिटलीकरण की दिशा में बड़ी पहल

हिन्द न्यूज़, बिहार      वैशाली जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह के निर्देशन में जिले में ज्ञान भारतम् मिशन के अंतर्गत प्राचीन पांडुलिपियों के संरक्षण, संकलन एवं डिजिटलीकरण के क्षेत्र में निरंतर प्रभावी कार्य किये जा रहे हैं। इसी क्रम में आज गोरौल प्रखंड से कागज पर लिखी एक अत्यंत महत्वपूर्ण प्राचीन पांडुलिपि प्राप्त हुई है, जो ऐतिहासिक एवं सांस्कृतिक दृष्टि से अत्यंत मूल्यवान मानी जा रही है। प्राप्त पांडुलिपि उस कालखंड की विशिष्ट लेखन शैली, भाषा एवं ज्ञान परंपरा का सजीव उदाहरण प्रस्तुत करती है। यह पांडुलिपि न केवल…

Read More

ખેડા જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા થયું ફૂટ પેટ્રોલિંગ

હિન્દ ન્યુઝ, ખેડા     ખેડા જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલ રવિવારના રોજ શાંતિપૂર્ણ અને સુરક્ષિત મતદાન પ્રક્રિયા યોજાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મત વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. જેમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક વિજય પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં ખેડા તાલુકાના ચાદંણા અને માતરના ઊંઢેલા ગામે ફૂટ પેટ્રોલિંગ કરીને મતદારોને મહત્તમ મતદાન કરવા તેમજ મતદારોને સુરક્ષિત માહોલ પૂરુ પાડવાનો સંદેશો પાઠવ્યો.

Read More

છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના સઘન પ્રયાસો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાના વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર ફરજ નિભાવે તે હેતુથી SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) અંતર્ગત જિલ્લાભરમાં જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.     આ અભિયાનના ભાગરૂપે જિલ્લા સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ. પરમારના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા સ્વીપ નોડલ પી.આર. વાઘેલા અને તેમની ટીમ દ્વારા જેતપુર પાવી તાલુકાના સુપ્રસિદ્ધ કલારાણી હાટ બજાર ખાતે એક…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલી ખાતે ચૂંટણી સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લામાં આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બોડેલી ખાતે વિવિધ ચૂંટણીલક્ષી કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.     જિલ્લા ચૂંટણી અધિકારીએ બોડેલી નગરપાલિકાના પોલિંગ સ્ટાફ માટે આયોજિત ત્રીજા તબક્કાની તાલીમ શિબિરમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે મતદાન મથક પરની કામગીરી, ઈવીએમ હેન્ડલિંગ અને કાયદો-વ્યવસ્થાના ચુસ્ત પાલન અંગે સ્ટાફને જરૂરી ટેકનિકલ સૂચનો આપી…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ કર્મચારીઓએ જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬માં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લામાં આગામી જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની પ્રક્રિયા હાલ ગતિશીલ છે. આ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અન્ય ચૂંટણીલક્ષી ફરજોમાં રોકાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલી સેવા સદન, અને પોલીસ હેડ ક્વાર્ટર, છોટાઉદેપુર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન ફેસીલીટેશન સેન્ટર (સુવિધા કેન્દ્ર) શરૂ કરવામાં આવ્યા હતા.      છોટાઉદેપુર જિલ્લાની વિવિધ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ફરજ બજાવતા જી.આર.ડી.સી,હોમગાર્ડ અને પોલીસ જવાનોએ આ સુવિધા કેન્દ્ર ખાતેથી પોસ્ટલ…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈને કવાંટ તાલુકાના સંવેદનશીલ બૂથ મથકોનું કર્યું નિરીક્ષણ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી ગાર્ગી જૈને આજે કવાંટ તાલુકાના અંતરિયાળ અને સંવેદનશીલ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ વહીવટી સજ્જતાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કવાંટ તાલુકાના મતદાન મથકો પર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓનું કલેકટરએ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને સંવેદનશીલ જાહેર કરાયેલા બૂથ પર મતદારો કોઈપણ પ્રકારના ભય કે પ્રલોભન વગર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કાયદો અને…

Read More