નવરચિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં મતદારોને મતદાન કરવા હાકલ કરતા – જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન

સ્થાનિક સ્વરાજની ચૂંટણી – ૨૦૨૬ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ અન્વયે મતદારોમાં જાગૃતિ લાવવા અને મતદાનની ટકાવારી વધારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ વેગીલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે બોડેલી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના પ્રેરક માર્ગદર્શન હેઠળ સાયકલ રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાનમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓ સાથે સાયકલ રેલી અને પદયાત્રામાં જોડાઈને નાગરિકોને મતદાનનો સંદેશ આપ્યો હતો. આ રેલી બોડેલી તાલુકા સેવા…

Read More