चेन्नई में कट्टुपल्ली स्थित एल एंड टी कंपनी में प्रथम कैडेट प्रशिक्षण पोत – कृष्णा को लॉन्च किया गया

हिन्द न्यूज़, दिल्ली    तमिलनाडु में चेन्नई के कट्टुपल्ली स्थित एल एंड टी कंपनी में निर्माणाधीन तीन कैडेट प्रशिक्षण जहाजों (सीटीएस) में से पहले जहाज यार्ड 18003 (कृष्णा) को 16 फरवरी 2026 को लॉन्च किया गया। नौसेना की परंपराओं के अनुरूप, श्रीमती अनुपमा चौहान ने चीफ ऑफ डिफेंस स्टाफ जनरल अनिल चौहान की उपस्थिति में इस जहाज को लॉन्च किया। इस अवसर पर भारतीय सशस्त्र बलों के वरिष्ठ अधिकारी और मेसर्स एल एंड टी शिपबिल्डिंग, चेन्नई के अधिकारी उपस्थित थे। इस जहाज को स्वदेशी रूप से मेसर्स एल एंड टी…

Read More

ગાંધીનગરના ખેડૂતે છાણિયા ખાતરના જોરે ખેતીમાં સર્જ્યો ચમત્કાર!”

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       કહેવાય છે કે “ખેતી એ ખોટનો સોદો છે”, પરંતુ ગાંધીનગરના માણસા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. ખેતીમાં જ્યારે કુદરત રૂઠે કે જીવાતનો કહેર વધે ત્યારે મોટાભાગના ખેડૂતો હિંમત હારી જતા હોય છે. ગત વર્ષે ફલાવરની ખેતીમાં મોટું આર્થિક નુકસાન સહન કરનાર શ્રી સેધાજી મંગાજી ઠાકોરે હાર માનવાને બદલે પોતાની ખેતી કરવાની પદ્ધતિમાં જ ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કર્યું.     રાસાયણિક ખાતરો અને મોંઘી દવાઓના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને તેમણે પરંપરાગત “છાણિયા ખાતર” અને કુદરતી માવજતનો માર્ગ અપનાવ્યો. આજે…

Read More

આગામી તા. ૨૭મીએ કાકરાપાર અણુવિદ્યુત મથક ખાતે યોજાનારી મોક એકસરસાઇઝને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત  આગામી તા. ૨૭મી ફેબ્રુઆરીના કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં યોજાનારી મોક એકસરસાઇઝને અનુલક્ષીને આગોતરા આયોજન અંગે જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.       બેઠકમાં ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આગામી મોક એકસરસાઇઝ અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતે જાણકારી આપી હતી અને દરેક વિભાગને સોંપવામાં આવેલ કામગીરીથી વાકેફ કર્યા હતા.        જિલ્લા કલેકટરે બેઠક દરમિયાન મોક એકસરસાઇઝ દરમિયાન કરવામાં આવનારી કામગીરી જેવી કે રસ્તા ડાયવર્ટ કરવા, મેડિકલ ટીમ અને તેની કામગીરી, દવા વિતરણ, સ્થળાંતર, અસરગ્રસ્તોની સારવાર માટેની વ્યવસ્થાઓ તેમજ ડિકોન્ટામીશન વગેરે બાબતે વિગતે…

Read More

જામનગર શહેરના વોર્ડ નં ૬ અને વોર્ડ નં ૨ સહિતના અલગ અલગ વિસ્તારમાં રેલ્વેની જમીન ઉપર બનેલ રહેણાંક મકાનો ખાલી કરવા અને ડિમોલેશન માટે અસરગ્રસ્ત પરિવારોના પ્રતિનિધિઓની સાથે બેઠક યોજી

હિન્દ ન્યુઝ, જામનગર  જામનગર શહેરના વોર્ડ નં ૬ અને વોર્ડ નં ૨ સહિતના અલગ અલગ વિસ્તારમાં રેલ્વેની જમીન ઉપર બનેલ રહેણાંક મકાનો ખાલી કરવા અને ડિમોલેશન માટે ૭ દિવસના ટૂંકાગાળાની નોટીસ અનુવ્યે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની ઉપસ્થિતિમાં રેલ્વે અધિકારીઓ અને અસરગ્રસ્ત પરિવારોના પ્રતિનિધિઓની સાથે બેઠક યોજી. ▪️બેઠક દરમિયાન નીચે મુજબના મુદ્દાઓ પર ચર્ચા કરી; • રેલ્વેના વિકાસ પ્રોજેક્ટ માટે જમીનની વાસ્તવિક જરૂરિયાતની વિગતવાર માહિતી રજૂ કરવી. • જે જમીન દબાણ હેઠળ દર્શાવવામાં આવી છે તે રેલ્વેની છે કે અન્ય વિભાગની, તેનો રેકોર્ડ…

Read More

वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के मार्गदर्शन में परिवहन विभाग की उल्लेखनीय उपलब्धियां, कल्याणकारी योजनाओं से आमजन को सीधा लाभ

हिन्द न्यूज़, बिहार     वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के कुशल मार्गदर्शन एवं सतत अनुश्रवण में जिला परिवहन कार्यालय, हाजीपुर द्वारा वर्ष 2025-26 के दौरान कल्याणकारी योजनाओं के प्रभावी क्रियान्वयन, सड़क सुरक्षा सुदृढ़ीकरण, राजस्व संग्रह तथा डिजिटल सेवाओं के विस्तार के क्षेत्र में उल्लेखनीय उपलब्धियां हासिल की गई हैं।  जिलाधिकारी के निर्देशानुसार योजनाओं को धरातल पर उतारते हुए आमजनों को सीधा लाभ सुनिश्चित किया गया है। बस पड़ाव निर्माण योजना के अंतर्गत यात्रियों की सुविधा एवं सुरक्षा को प्राथमिकता देते हुए निर्धारित लक्ष्य 55 के विरुद्ध अब तक 45 बस…

Read More

કચ્છના દેવપરયક્ષના નીલમબેન ‘નમો ડ્રોન દીદી’ યોજના અંતર્ગત તાલીમ મેળવી બન્યા “ડ્રોન દીદી”

હિન્દ ન્યુઝ, કચ્છ     રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અને અવિરત મળતી સહાયના કારણે આજે છેવાડાના ગામની મહિલાઓ ઘરથી દૂર જઈને રોજગારી મેળવીને પગભર બની છે. આ યોજનાઓ મહિલાઓના કૌશલ્ય વિકાસ સાથે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે તેમજ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે ક્રેડિટ સપોર્ટ અને તાલીમ પૂરી પાડે છે. રાજ્ય સરકારના આવા સહકાર અને પોતાની જિજ્ઞાસાવૃતિના કારણે ડ્રોન દીદી બનીને કચ્છના નીલમબેન ભીમાણી મહિલા સશક્તિકરણનું પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે.    કચ્છના નખત્રાણા તાલુકાના દેવપરયક્ષ ગામના નીલમબેન ભીમાણી છેલ્લા ઘણા સમયથી બાળકોના પાલન પોષણની સાથે ઘરનું ગુજરાન જાતે ચલાવી…

Read More

મધ્ય ઝોન કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં પ્રિપેટરી વિભાગમાં પ્રથમ નંબર મેળવી દાહોદ જિલ્લાનું નામ રોશન કરતી ધાનપુર તાલુકાની માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રા.શાળા

હિન્દ ન્યુઝ, ડાંગ     તારીખ ૯,૧૦,૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમ્યાન મધ્યઝોન કક્ષાનો ૧૧ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, આણંદ દ્વારા નોલેજ કેમ્પસ, વિદ્યાનગર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના કુલ ૭ જીલ્લાના ઈનોવેટર શિક્ષકો દ્વારા પોતાના ઈનોવેશનો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઝોન કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાની માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રાથમિક શાળાના મુ.શિ. ભારતસિંહ રાઠવા દ્વારા “સમયદાન થકી શાળાનો સર્વાંગી વિકાસ” શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલ ઈનોવેશને પ્રીપેટરી વિભાગ (ધોરણ ૩થી ૫) માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યું હતું. માળ ફળિયા…

Read More

“ડાંગ દરબાર”ની તારીખ અને તવારીખ

હિન્દ ન્યુઝ, ડાંગ    રાજ્યના છેવાડે આવેલા નાનકડા ડાંગ જિલ્લાના આંગણે ‘ડાંગ દરબાર’ ના પડઘમ વાગી રહ્યા છે. પ્રત્યેક ડાંગીજન ‘ડાંગ દરબાર’ અને ‘સિમગા મહોત્સવ’ને આવકારવા થનગની રહ્યા છે. ત્યારે આ ઐતિહાસિક અને પરંપરાગત રીતે ઉજવાતા ડાંગ જિલ્લાના એકમેવ મહોત્સવની તારીખ અને તવારીખ આજની પેઢીના વાચકો, અને અભ્યાસુઓ માટે અત્રે પ્રસ્તુત છે.  ઈ.સ.૧૮૪૨ સુધી ડાંગમા ભીલ રાજાઓ અને નાયકો રાજ કરતા હતા. તે સમયે એટલે કે સને ૧૮૪૨મા ડાંગના જંગલના પટા બ્રિટીશરોએ મેળવ્યા. આ પટા પેટે જંગલના અધિકારપત્રો પણ ભીલ રાજા, નાયકોએ બ્રિટિશરોને સુપ્રત કર્યા.  જેના બદલામા ભીલ…

Read More

જામનગરના રામેશ્વર નગરમાં મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગરના રામેશ્વર નગર ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ–૨૦૦૫ અંતર્ગત જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો પ્રત્યે સજાગ કરી, આત્મવિશ્વાસ સાથે અન્યાય સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિ અને કસ્ટમ્સ તથા સેન્ટ્રલ જીએસટીના પેનલ વકીલ શ્રીમતી હર્ષિદાબેન જોશી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમની વિવિધ જોગવાઈઓ, કાયદાકીય સુરક્ષા અને ઉપલબ્ધ સહાય અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ માટે ન્યાયને સરળ બનાવવામાં DLSAની ભૂમિકાને વિશેષરૂપે…

Read More

ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે મહુવા-વાલોડ-બારડોલી ખાતે રૂ.૧૩.૧૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત

હિન્દ ન્યુઝ, સુરત    ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે મહુવા-વાલોડ-બારડોલી તાલુકા ખાતે રૂ.૧૩.૧૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરાયું હતું. જેમાં રૂ. ૯.૭૭ કરોડના રોડ રસ્તા, ગ્રામ પંચાયત, બ્રિજ, આંગણવાડી અને સબ સેન્ટર, રૂ.૬૨.૯૦ લાખના ૩૭ હળપતિ આવાસ તેમજ રૂ.૨.૭૫ કરોડના પંચાયત ભવનોનું લોકાર્પણ ખાતમૂહુર્ત કરાયું હતું.            આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, વિવિધ વિકાસકામોના પરિણામે સ્થાનિક નાગરિકોને બહેતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે. લોકોને વધુ સગવડ અને સુખાકારી મળશે. સાથોસાથ આવાસના લાભાર્થીઓને ઘરનું ઘર મળતા કાયમી છત્રછાયા મળશે.

Read More