प्रधानमंत्री नरेन्द्र मोदी ने कन्नड़ राज्योत्सव की शुभकामनाएं दीं

हिन्द न्यूज़, कर्नाटक       प्रधानमंत्री नरेन्द्र मोदी ने कन्नड़ राज्योत्सव के अवसर पर कर्नाटक के लोगों को शुभकामनाएँ दी हैं।         मोदी ने कहा कि यह दिन उत्कृष्टता और मेहनती स्वभाव की भावना का उत्सव मनाता है, जिसके लिए कर्नाटक के लोग जाने जाते हैं। इसके साथ ही राज्य की उत्कृष्ट संस्कृति, इसके साहित्य, कला, संगीत आदि में परिलक्षित होती है। उन्होंने कहा कि कर्नाटक ज्ञान में निहित प्रगति की भावना का प्रतीक है। उन्होंने राज्य के लोगों की प्रसन्नता और अच्छे स्वास्थ्य की कामना…

Read More

શહેરી વિકાસ વર્ષ 2025 અન્વયે બરવાળા નગરપાલિકા “લોક કલ્યાણ મેળો” યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ              બરવાળા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ વર્ષ 2025ની થીમ હેઠળ પી.એમ. સ્વનિધિ 2.0 મેળાનું બરવાળા નગરપાલિકા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બરવાળા નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ચાવડા, ઉપપ્રમુખ અમૃતાબેન ધોલેરીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન ઈન્દુભાઈ ઝાલા અને અગ્રણી અલ્પેશભાઈ પનારા, નગરપાલિકાના સિનિયર કલાર્ક નિલેશભાઈ વસાણી તથા પી.એમ.સ્વનિધિ યોજનાના કુલ ૧૦૦થી વધારે લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.               અત્યાર સુધી આ યોજનાના કુલ 1166 લાભાર્થીઓની લોન બેંક મારફતે મંજૂર કરવામાં આવી છે અને બરવાળા નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફેરિયાઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શન…

Read More

નમો નવરાત્રી ગ્રુપ ત્રિમૂર્તિ ગરબા 2025 બોટાદ ખાતે આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ      બોટાદ ખાતે બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી નમો નવરાત્રી ગ્રુપ ત્રિમૂર્તિ ગરબા 2025 બોટાદ ખાતે ઝવેરી જીન રેલ્વે સ્ટેશન રોડ નવમા નોરતાના દિવસે નવરાત્રી કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ બોટાદ જિલ્લાના ભાજપના તમામ કાર્યકર્તા તેમજ કમાભાઈ કોઠારીયા વાળા ઉપસ્થિત રહ્યા હતાં .      ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. રાત્રિ દરમિયાન ઝરમર વરસાદની અંદર ખૂબ જ મોજ થી માં આધ્યશક્તિ ના ગરબા રમવા ખેલૈયાઓ જોવા મળ્યા હતા. રિપોર્ટર : વિજય કુકડીયા, બોટાદ

Read More

રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી

હિન્દ ન્યુઝ , બોટાદ                ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૨૩૬૯-/- પ્રતિ ક્વિ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૩૮૯/- પ્રતિ ક્વિ.,મકાઈ માટે રૂ. ૨,૪૦૦/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ.૨,૭૭૫/- પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) જુવાર(હાઈબ્રીડ) રૂ. ૩,૬૯૯/- પ્રતિ ક્વિ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ), જુવાર (માલદંડી) રૂ.૩,૭૪૯/- પ્રતિ ક્વિ(ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ). તથા રાગી માટે રૂ. ૪,૮૮૬/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) નિયત…

Read More

નવરાત્રીના પર્વ નિમિત્તે બોટાદ જિલ્લા માહિતી કચેરીની વિશેષ શ્રેણી અંતર્ગત આજે વાત અનેક મહિલાઓ માટે આશીર્વાદરૂપ બનતા સખી વન સ્ટોપ સેન્ટર વિશે..

હિન્દ ન્યુઝ, બોટાદ              કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને મુશ્કેલીના સમયે મદદ મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટરની ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં માર્ચ-૨૦૧૯થી ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં ૧૦૬૫ કેસોનું સમાધાન થયું છે. જેમાં વિગતવાર આંકડાકીય વિગત જોઇએ, તો ૧૦૬૨ હંગામી ધોરણે આશ્રય, ૩૪ મહિલાને તબીબી, ૧૦૬૫ મનોવૈજ્ઞાનિક પરામર્શ , ૨૦૦ પોલીસ સહાય, ૨૬૬ મહિલાઓને કાયદાકીય, ૯૭૭ મહિલાઓનું પરિવાર સાથે પુન: મિલન, ૭૯ પિયર પક્ષના સભ્યોને સોપેલ,૯ નારી ગૃહમાં રીફર‌ કરવામાં આવી…

Read More