જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે ખારવા ગ્રામ પંચાયતની મુલાકાત લઇ રેકર્ડ ચકાસણી કરી

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના ખારવા ગામે ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. તેઓએ રેકર્ડ ચકાસણી કરી લગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ વેરા વસુલાત, ડીજીટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા, દબાણો દુર કરવા તથા ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળે તે પ્રકારે કામગીરી કરવા લગત અધિકારીઓને જણાવ્યું હતું.  ત્યારબાદ કલેક્ટરએ ગ્રામજનો સાથે મુલાકાત કરી તેઓની રજૂઆતો સાંભળી લગત અધિકારીશ્રીઓને જરૂરી કામગીરી કરવા તથા ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ લાવવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેઓની આ મુલાકાત દરમિયાન ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે લગત અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.

Read More

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ભુજ ખાતે ‘રન ફોર યુનિટી’ યોજાશે

રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૫ હિન્દ ન્યુઝ, ભુજ       સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ભુજ ખાતે ૩૧ ઓક્ટોબર,૨૦૨૫ના રોજ સવારે ૮.૦૦ કલાકે આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની ઉજવણીને લઈને આજરોજ કચ્છ કલેક્ટર આનંદ પટેલે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડીને નાગરિકો, એનજીઓ, સરકારી સંસ્થાઓને સહભાગી બનાવવા જણાવ્યું હતું.       આર.ડી.વરસાણી ખાતેથી રન ફોર યુનિટીને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ પ્રસંગે મહાનુભાવો અને સહભાગીઓ રાષ્ટ્રીય એકતાના શપથ…

Read More

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવાયા

રાષ્ટ્રીય એકતા દિવસ હિન્દ ન્યુઝ, દાહોદ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના સન્માનમાં દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ અન્વયે સમગ્ર દાહોદ જિલ્લાની વિવિધ કચેરીઓ સહિત દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે પણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની ઉપસ્થિતિ હેઠળ આઈ.સી.ડી.એસના કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લીધા હતા.

Read More

ત્રિપુરાના ધારાસભ્યઓ સહિત કુલ 11 સભ્યોના પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી.

હિન્દ ન્યુઝ, ગાંધીનગર વિધાનસભા ખાતે કાર્યરત લાઇબ્રેરી, NeVA સેવા કેન્દ્ર, મંત્રીઓ-ધારાસભ્યઓની બેઠક વ્યવસ્થા, પ્રેસ અને વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકોની બેઠક વ્યવસ્થા સહિત વિવિધ કાર્યપદ્ધતિઓ વિશે પ્રતિનિધિઓને અધિકારીઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા.

Read More

भारतीय तटरक्षक बल ने केरल के कोच्चि से लगभग 1,500 किलोमीटर पश्चिम में मछली पकड़ने वाली नौका पर सवार गंभीर रूप से घायल ईरानी मछुआरे को चिकित्सा सहायता दी

हिन्द न्यूज़, केरला      भारतीय तटरक्षक बल (आईसीजी) ने मछली पकड़ने वाली नाव अल-ओवैस में जनरेटर में ईंधन स्थानांतरण के दौरान हुए विस्फोट के कारण गंभीर रूप से घायल एक ईरानी मछुआरे को चिकित्सा सहायता प्रदान की। पांच चालक दल वाला यह जहाज, जिसका इंजन खराब था, केरल के कोच्चि से लगभग 1,500 किलोमीटर पश्चिम में अरब सागर के मध्य में स्थित था। समुद्री बचाव समन्वय केंद्र (एमआरसीसी), मुंबई को ईरान के चाबहार स्थित एमआरसीसी से चिकित्सा आपातकाल के बारे में जानकारी मिली और उसने आसपास के जहाजों को…

Read More

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને જોતા આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ SEOC, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી. જેમાં મુખ્ય સચિવ પંકજભાઈ જોષી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લા કલેકટર સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રીએ વરસાદની આગાહીને જોતાં સંભવિત જોખમ ધરાવતા જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું, તેમજ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સૂચના…

Read More

ડાંગ જિલ્લાની મોટરીંગ પબ્લિકને પસંદગીના નંબરો મેળવવાની તક

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા, જિલ્લાની મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી અર્થે ઓનલાઇન RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મોટર સાયકલ, ટ્રાન્સપોર્ટ વાહનો તથા મોટરકારના નંબર માટે GJ30E, GJ30F, GJ30C GJ30T, GJ30P તથા GJ30A સીરીઝમા ગોલ્ડન/સિલ્વર નંબર માટે REAUCTION શરૂ કરવામા આવેલ છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનુ રજીસ્ટ્રેશન કરાવી, ઓનલાઇન http/fancy.parivahan.gov.in પર રજીસ્ટ્રેશન કરી REAUCTION મા ભાગ લઇ શકે છે.  આ માટે (૧) તા. ૧૦/૧૧/૨૦૨૫ થી ૧૨/૧૧/૨૦૨૫ ના રોજ REAUCTION માટેનુ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા અને એપ્લીકેશન કરવાની રહેશે.…

Read More

केंद्रीय गृह मंत्री एवं सहकारिता मंत्री अमित शाह ने आज मझगांव डॉक, मुंबई में प्रधानमंत्री मत्स्य संपदा योजना के अंतर्गत ‘गहन सागरीय मत्स्य नौकाओं’ का लोकार्पण किया

हिन्द न्यूज़, मझगांव      केंद्रीय गृह मंत्री एवं सहकारिता मंत्री अमित शाह ने आज मझगांव डॉक, मुंबई में प्रधानमंत्री मत्स्य संपदा योजना के अंतर्गत ‘गहन सागरीय मत्स्य नौकाओं’ का लोकार्पण किया। इस अवसर पर महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस, उप मुख्यमंत्री एकनाथ शिंदे और अजीत पवार, तथा केंद्रीय सहकारिता राज्य मंत्री मुरलीधर मोहोल भी उपस्थित थे। अपने सम्बोधन में केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने कहा कि प्रधानमंत्री नरेन्द्र मोदी के नेतृत्व में यह भारत के समुद्री मत्स्य पालन क्षेत्र के आधुनिकीकरण और तटीय क्षेत्रों में सहकारिता-आधारित…

Read More

भारतीय सेना ने इन्फैंट्री दिवस (79वां शौर्य दिवस) मनाया

हिन्द न्यूज़, दिल्ली      भारतीय सेना ने राष्ट्रीय युद्ध स्मारक, नई दिल्ली में इन्फैंट्री दिवस, जिसे शौर्य दिवस के रूप में भी जाना जाता है, के अवसर पर एक भव्य पुष्पांजलि अर्पित की और इन्फैंट्री के शौर्य, बलिदान और अदम्य साहस को श्रद्धांजलि अर्पित की। सेना प्रमुख जनरल उपेंद्र द्विवेदी ने राष्ट्रीय युद्ध स्मारक के अमर चक्र पर पुष्पांजलि अर्पित की और राष्ट्र की सेवा में अपने प्राणों की आहुति देने वाले इन्फैंट्री सैनिकों के साहस और सर्वोच्च बलिदान को सम्मानित किया। इस समारोह में वरिष्ठ सैन्य अधिकारी, सेवारत…

Read More

પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, દાહોદ     ભારતની કૃષિ અર્થવ્યવસ્થામાં કપાસનું એક મુખ્ય સ્થાન છે, જેને “સફેદ સોનું” પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું છે, પરંતુ શરૂઆતમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને, જમીનમાં સેન્દ્રિય કાર્બન ઓછો હોવાથી પાક પર રોગ અને જીવાત આવી શકે છે. તો ચાલો જાણીએ, આ પરિસ્થિતિમાં રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર, કઈ રીતે ઘરગથ્થુ ઉપચારથી પાકનું રક્ષણ કેવી રીતે કરવું. નવા ખેડૂતો માટે પડકારો અને તેના નિવારણ: શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીમાં આવતા ખેડૂતોને પાક પર રોગ-જીવાતનો હુમલો વધારે…

Read More