હિન્દ ન્યુઝ, ગાંધીનગર
વિધાનસભા ખાતે કાર્યરત લાઇબ્રેરી, NeVA સેવા કેન્દ્ર, મંત્રીઓ-ધારાસભ્યઓની બેઠક વ્યવસ્થા, પ્રેસ અને વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકોની બેઠક વ્યવસ્થા સહિત વિવિધ કાર્યપદ્ધતિઓ વિશે પ્રતિનિધિઓને અધિકારીઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા.
