હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ અને ગઢડા તાલુકામાં આગામી દિવાળીનાં તહેવારો નિમિતે હંગામી ફટાકડા વેચાણ કરવા ઇચ્છતાં તમામ વેપારીઓને જણાવવામાં આવે છે કે, બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલા નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોમા હંગામી ફટાકડા વેચાણ અંગેની પરવાનગી સમયસર આપી શકાય તે હેતુથી તમામ સબંધિત વેપારીઓએ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, તાલુકા સેવા સદન, ચોથો માળ, બોટાદ ખાતેથી એ.ડી.એમ શાખામાંથી નિયત નમુનામાં અરજી ફોર્મ આગામી તા.૦૬ /૦૯/૨૦૨૫થી મેળવી તા. ૨૨/૦૯/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમ્યાન (રજાના દિવસો સિવાય) રજુ કરવાનાં રહેશે. સમય મર્યાદા બાદ તથા…
Read MoreDay: September 8, 2025
રાણપુર તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૪/૦૯/૨૦૨૫ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ રાણપુર તાલુકાનો સપ્ટેમ્બર ૨૦૨૫ના માસનો “તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ”કાર્યક્રમ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,બોટાદના અધ્યક્ષ સ્થાને તારીખ ૨૪/૦૯/૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાણપુર મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં એવાં પ્રશ્નો જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવાં પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારશ્રીએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારનાં ૧૦:૩૦ કલાકથી સાંજનાં ૦૬:૧૦ કલાક સુધી અરજી સ્વીકારવામાં…
Read More