હિન્દ ન્યુઝ, રાજકોટ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૨૫ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી, રાજકોટના માર્ગદર્શન હેઠળ, “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના સ્ટાફ દ્વારા ૦૩ ડિસેમ્બરના રોજ ડૉ. સુભાષ આહીર કન્યા વિદ્યાલય, પરા પીપળીયા ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫, અનૈતિક દેહવ્યાપાર પ્રતિબંધક અધિનિયમ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, ચાઈલ્ડ…
Read MoreDay: December 6, 2024
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, બનાસકાંઠાથી બે-દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-2024’નો રાજ્યવ્યાપી પ્રારંભ
હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, બનાસકાંઠાથી બે-દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-2024’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના વરદ્હસ્તે આ અવસરે કૃષિ વિભાગની વિવિધ યોજનાકીય માહિતી આપતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું, સાથે જ પ્રગતિશીલ ખેડૂતોને પુરસ્કૃત કરવા ઉપરાંત સરકારની કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘લેબ ટુ લેન્ડ’ના એપ્રોચ સાથે ગુજરાતમાં શરૂ કરેલ કૃષિ મહોત્સવથી ધરતીપુત્રોને સમૃદ્ધિની નવી દિશા પ્રાપ્ત થઈ છે. તેમણે સર્વે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ…
Read Moreઅમદાવાદ ખાતે આયોજિત પોષણ ઉત્સવમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંડિત દીનદયાળ શોધ સંસ્થાન તથા ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે અમદાવાદ ખાતે આયોજિત પોષણ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે પોષણની ભારતીય પરંપરાઓ પર આધારિત ‘પોષણ ઉત્સવ’ કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘બેક ટુ બેઝિક’નો મંત્ર આપ્યો છે. તેમણે સંસ્કૃતિના જતન અને સંવર્ધનની સાથે ઉત્તમ પોષણથી તંદુરસ્ત રહી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નું નિર્માણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.
Read Moreવડોદરાના આઠેય તાલુકાઓમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ
હિન્દ ન્યુઝ, વડોદરા રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતલક્ષી સહાય યોજનાઓ અંગેની સમજ આપવાના ઉદ્દેશ્યથી રાજ્યભરના તમામ તાલુકાઓમાં આયોજીત ‘રવિ કૃષિ મહોત્સવ’ અંતર્ગત મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે વડોદરાનો તાલુકા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ વડોદરા જિલ્લાના આઠેય તાલુકાઓમાં પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે સરકારના હૈયે ખેડૂતોનું હિત વસેલું છે તેમ જણાવી ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે ખેડૂતોની…
Read Moreवडोदरा के राष्ट्रीय आपदा मोचन दल ने बुचरवाडा हायर सेकेडंरी स्कूल में विद्यालय सुरक्षा कार्यक्रम किया ।
हिन्द न्यूज़, दीव दीव के बुचरवाडा स्थित सरकारीउच्चतर माध्यमिक विद्यालय में दादरा और नगर हवेली तथा दमण और दीव के प्रशासक प्रफुल पटेल के कुशल नेतृत्व में राष्ट्रीय आपदा मोचन दल वडोदरा के द्वारा ‘विद्यालय सुरक्षा कार्यक्रम’ का आयोजन किया गया । उक्त कार्यक्रम में राष्ट्रीय आपदा मोचन दल के इंस्पेक्टर अमितकुमार जाखड ने बताया कि स्कूल महत्वपूर्ण बुनियादी ढाँचा है, जिसे भविष्य के नागरिकों को तैयार करने की जिम्मेदारी सौंपी गई है। प्रभावी शिक्षण और सीखने के लिए एक सुरक्षित और संरक्षित वातावरण एक शर्त है। इसलिए…
Read Moreધોરાજીને વિશિષ્ટ અને સ્વચ્છ નગર તરીકે વિકસાવવાનું કાર્ય શરૂ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લામાં ભવ્ય ઐતિહાસીક વારસો ધરાવતા શહેર ધોરાજીને વિશિષ્ટ અને સ્વચ્છ નગર તરીકે વિકસાવવાનું કાર્ય જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધોરાજી નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત દરબારી વાડામાં રૂ. ૧ કરોડ ૧૪ લાખના ખર્ચે રીફ્યુઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશન(RTS) બનાવવામાં આવી રહ્યું છે. ધોરાજી ખાતે નિર્માણાધીન આ રીફ્યુઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશનનો શહેરી વિસ્તારમાંથી નગરપાલિકાની ૨૦ ટીપર વાન અને ૭ ટેક્ટરો દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન કરીને એકઠો કરવામાં આવતા ૨૫ ટન જેટલા કચરાના વ્યવસ્થિત અને ટૂંકા ગાળાના સંગ્રહ માટે ઉપયોગ કરવામાં…
Read Moreરાજકોટ હેમુગઢવી હોલ ખાતે આયોજિત રાજ્યકક્ષા યુવા ઉત્સવ – ૨૦૨૪નો શુભારંભ
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હેમુગઢવી હોલ ખાતે આયોજિત રાજ્યકક્ષા યુવા ઉત્સવ – ૨૦૨૪નો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ ત્રિદિવસીય યુવા ઉત્સવમાં કુલ ૪૦ સ્પર્ધાઓમાં ઝોનકક્ષાએ પ્રથમ ક્રમ અને દ્વિતિય ક્રમે વિજેતા થયેલા કુલ ૧૧૫૦ કલાકારો ભાગ લઈ રહ્યા છે. આ તકે રાજકોટ શહેરના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે અહીં દુહા, છંદ, લોકગીત, લોકનૃત્ય જેવી અનેક કલાઓના કલાકારોને મંચ પ્રાપ્ત થનારું છે. યુવા ઉત્સવ વિસરાતી જતી કળાઓને…
Read Moreકોટડાસાંગાણી ખાતે ૧૩૫ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૧૦.૯૬ લાખથી વધુ રકમના ખર્ચે સહાય વિતરણ
હિન્દ ન્યુઝ, રાજકોટ સામુહિક આરોગ્ય કેન્દ્ર કોટડાસાંગાણી ખાતે ૧૩૫ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૧૦.૯૬ લાખથી વધુ રકમના ખર્ચે સહાય વિતરણ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર પ્રભવ જોશીના આયોજનથી પીજીવીસીએલના સી.એસ.આર ફંડથી અલીમ્કો ઉજ્જૈન દ્વારા આ નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયુ હતુ. જેમાં લાભાર્થીઓને નવા ડોક્ટરી સર્ટી, PMJAY કાર્ડ, આભાકાર્ડ ઇસ્યુ કરાયા હતા. ઉપરાંત એલીમ્કો દ્વારા લાભાર્થીઓને મોટા્રાઈઝ બેટરી બાઈક, ટ્રાઈસીકલ, વ્હીલચેર, ટી એલ એમ કીટ, કાખ ઘોડી, વોકિંગ સ્ટિક, હિયરિંગ એડ, સુગમ્ય કેન, સિલિકોન ફોમ, ટેટ્રા પોર્ડ, સીપી ચેર, સેલ ફોન,…
Read Moreવડોદરા જિલ્લાના એમ. કે. હાઈ સ્કૂલ ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, વડોદરા ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃત્તતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લાના એમ. કે. હાઈસ્કૂલ ડેસર ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓ અને દિકરીઓને માસિક સ્રાવ સંબંધી જાગૃતિ આવે તે હેતુસર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વીમેનના ડીસ્ટ્રીક મિશન કોર્ડીનેટર દ્વારા બાળકોના કાયદાઓ તેમજ અધિકારો તથા માસિક સ્રાવ…
Read Moreવડોદરા શહેરના ક્લસ્ટર લેવલ ફેડરેશન ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, વડોદરા ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન.જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃત્તતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરના ક્લસ્ટર લેવલ ફેડરેશન ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સખી મંડળની બહેનોને મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના, મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ તથા મહિલા લક્ષી કાયદાઓ અને ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ તથા કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અન્વયે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દહેજ…
Read More