એગ્રીસ્ટેક-ફાર્મર રજિસ્ટ્રી અન્વયે ખેડૂત નોંધણીમાં ટેકનિકલ ખામીને લીધે પોર્ટલ પર અરજી ન થવા મુદ્દે ખેડૂતજોગ

હિન્દ ન્યુઝ, જામનગર      ભારત સરકાર દ્વારા Digital Public Infrastructure for Agricultureના ભાગ રૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લીંક રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી અમલી કરાઈ છે. જે અન્વયે તા. ૧૫/૧૦/૨૦૨૪થી રાજ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર આવેલી ટેકનિકલ ખામીને કારણે રજીસ્ટ્રેશન થઈ શકતું નથી. આથી પોર્ટલ પરની ખામી દૂર કરી પોર્ટલ કાર્યરત કરાતા વિવિધ સમાચારપત્રો તથા સોશિયલ મીડિયા મારફત તેની જાણ કરવામાં આવશે. જેની સૌ ખેડૂતમિત્રોને…

Read More

બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” અમલમાં મુકાયો

હિન્દ ન્યુઝ, જામનગર  ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે      બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં “ક્રોપ કવરનાં ઉપયોગ થી ફળપાકો અને શાકભાજી પાકોથી રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” નવી બાબત તરીકે મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર, ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, કમલમ (ડ્રેગન ફ્રુટ), સીતાફળ) ઘટક માટે તેમજ ચાલુ બાબતનાં દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડનાં નિકાસ માટે વાહતુક ખર્ચ, હવાઈ…

Read More

રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ અને સ્કીમ સેચ્યુરેશન માટે AIનો ઉપયોગ કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા AI ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ તકે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.  સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી ૧૧મી ચિંતન શિબિરના ત્રીજા અને અંતિમ દિવસે સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજીના ઉપયોગથી લોકકલ્યાણલક્ષી યોજનાઓના વ્યાપ વિસ્તારથી ૧૦૦ ટકા લાભાર્થી આવરી લઈ…

Read More

રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આજે સમાપન

હિન્દ ન્યુઝ, સોમનાથ       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાન સોમનાથના સાનિધ્યમાં યોજાયેલ રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આજે સમાપન કરાવ્યું હતું.     મુખ્યમંત્રીએ રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા AI ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા વર્ષ 2019 થી 2024 દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવાઓ બજાવનાર 20 જેટલા સનદી અધિકારીઓનું ‘કર્મયોગી પુરસ્કાર’થી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું…

Read More

‘વડોદરા શહેરમાં બેટી બચાવો બેટી પઢાવો’ પર સેમિનારનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, વડોદરા ભારત સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ યોજના હેઠળ વડોદરા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ સેલ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃતતા આવે તે હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તા.૨૧ નવેમ્બરના રોજ સુમેરૂ હોસ્પિટલ ખાતે પહેલ ઓર્ગેનાઈઝેશન સાથે સંયુક્ત ઉપક્રમે સાયબર સેફટી અંતગર્ત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરજણ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર એ.કે ભરવાડ દ્વારા કિશોરીઓમાં સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ અને પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતી સેવા વિષે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. …

Read More

કોમન રિવ્યૂ મિશનના સદસ્યોએ લાલજીપુરાના ગ્રામજનો સાથે વિતાવ્યો અર્ધો દિવસ,કર્યો સીધો સંવાદ

હિન્દ ન્યુઝ, વડોદરા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૯ સદસ્યોનું બનેલું કોમન રિવ્યૂ મિશન છેલ્લા બે દિવસથી વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારો અને વડોદરા શહેરમાં સરકારી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ અને ગુણવત્તાની સમીક્ષા માટે તલસ્પર્શી મુલાકાત લઈ રહ્યું છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા મિશનના સદસ્યોને સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. મિશનના સદસ્યો એ વડોદરા તાલુકાના લાલજીપુરા ગામે,આરોગ્ય તંત્રના માત્ર પાયાના કાર્યકરોને સાથે રાખીને લગભગ અર્ધો દિવસ વિતાવિને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને આરોગ્ય કાર્યક્રમો હેઠળના લાભોની ઉપલબ્ધિ અને સેવા ગુણવત્તાની ઝીણવટભરી માહિતી મેળવી…

Read More

વડોદરા ખાતે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો (યુઈબી) દ્વારા રોજગાર ભરતી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા      યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર (યુ ઈ બી ) વડોદરા દ્વારા તા.૨૨ નવેમ્બર ૨૦૨૪ ના રોજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુઈબી),કમાટી બાગની સામે યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં વડોદરા જિલ્લાના આજુબાજુના ૬ નોકરીદાતા દ્વારા B.E,MBA,MCOM,MSC CHEMISTRY જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ૫૦ થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે અનુભવી અને બિનઅનુભવી ૧૮ થી ૩૫ વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો.  રોજગાર ભરતી મેળોમાં INTRODUCTION AT…

Read More

રાજ્ય યોગ બોર્ડનું લક્ષ્ય રાજ્યમાં ૧૦ લાખ યોગ ટ્રેનર તૈયાર કરી ૫૦ હજાર યોગ વર્ગો સંચાલિત કરવાનું છે.

હિન્દ ન્યુઝ, વડોદરા રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં નૂતન વર્ષના ઉપલક્ષમાં યોગ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરાનાપંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજીની અધ્યક્ષતામાં વડોદરા શહેર જિલ્લા સ્નેહ મિલન અને યોગ સંવાદ સમારોહ યોજવામાં આવ્યો જેમાં 1500થી વધુ યોગ સાધકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.યોગ સંવાદ કાર્યક્રમમાં યોગ કોઓર્ડીનેટર અને યોગ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. યોગ સ્નેહ મિલનમાં યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજીએ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે યૌગિક ક્રિયાઓ કરાવી હતી. ઉપરાંત યોગ સાધકો સાથે યોગ સંવાદ પણ સાધવામાં આવ્યો. જેનો ઉદેશ્ય…

Read More

मामलतदार कार्यालय से भूमि अधिग्रहण की दो फाइलें गायब करने के मामले में 2 सरकारी कर्मचारी गिरफ्तार

हिन्द न्यूज़, दीव           दीव पुलिस ने मामलतदार कार्यालय से भूमि अधिग्रहण की दो फाइलें गायब करने के मामले में 2 सरकारी कर्मचारियों परेश चूड़ास्मा और भरत चौहान को गिरफ्तार किया है।         प्राप्त जानकारी के अनुसार दीव मामलतदार धर्मेश दमानिया ने 23 अक्टूबर को एक सर्कुलर जारी कर दीव कलेक्ट्रेट के कर्मचारियों को सूचित करते हुए बताया कि भूमि अनुभाग कलेक्ट्रेट, दीव की भूमि अधिग्रहण की दो फाइलें संख्या 65-05-एलएक्यू-2022-23/और संख्या 65-02-एलएक्यू-2022.23/ गायब हैं। इसलिए, सभी से अनुरोध है कि वे अपने-अपने कार्यालयों में…

Read More