હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાતમાં વર્તમાન સમયમાં અનેક મહિલાઓ પોતાના સ્ટાટઅર્પ શરૂ કરીને સફળ બિઝનેસવૂમન બની ચુકી છે. આ રેસમાં ગુજરાતની અનેક શિક્ષિત મહિલાઓ જરૂર મોખરે હશે પરંતુ આજે વાત કરવી છે, કચ્છની સરહદની ગ્રામ્ય મહિલાઓની કે જેણે સાક્ષ્રરતાના અભાવને નબળાઇ ગણવાના બદલે પોતાની કોઠાસૂઝ અને બુધ્ધિચાતુર્યને હથિયાર બનાવ્યું અને શરૂ કર્યું પોતાનું સ્ટાર્ટઅપ. આ સ્ટાર્ટઅપના કારણે એક સમયે પશુપાલન કરતી આ ગ્રામ્ય મહિલાઓ સફળ બિઝનેસવૂમન બની નારી શક્તિનો પર્યાય બની ચુકી છે આજના સમયમાં મહિલા સશક્ત બને અને સ્વ વિકાસ સાથે પરીવારનો પણ મજબુત આધાર બને તે સમયની માંગ છે. ગુજરાત…
Read More