हिन्द न्यूज, बिहार गया जिला के विष्णुपद थाना क्षेत्र के ब्राह्मणी घाट स्थित वार्ड 38के निवासी विधवा महिला नीलम देवी पति स्व, कृष्णा प्रसाद दबंगो के द्वारा मकान को तोड़ दिया गया प्रशासन मुखबधिर होकर तमासे को देखती रही लेकिन कुछ नही कर पाई पीड़ित का कहना है कि जिस मकान को तोड़ा गया वह मकान मेरे ससुर के नाम से हुकुम दिया गया था । पीड़िता ने बताई की हमलोग कुछ भी नहीं कर पाए क्योंकि दर्जनों के संख्या में ऊनलोग मौजूद थे। उसने मीडिया को बताई की हमारा…
Read MoreMonth: February 2023
હાઇરાઇઝ બિલ્ડીંગમાં ૮૦ જેટલા સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ મેળવી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૪/૦૨/૨૦૨૩ શહેરની છત્રપતિ શિવાજી ટાઉનશીપ A થી H 8 વિંગ્સ, કર્ણાવતી સ્કુલથી આગળ, રેલનગર, રાજકોટ રેસીડેન્સીયલ બિલ્ડીંગ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી…
Read Moreરોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૩૦/૦૧/૨૩ થી તા.૦૫/૦૨/૨૩) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું
હિન્દ ન્યુઝ, રાજકોટ ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. મચ્છર જન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા (તા.૩૦/૦૧/૨૩ થી તા.૦૫/૦૨/૨૩) તા.૦૧/૦૧/૨૦૨૩…
Read Moreદબાણ હટાવ શાખા દ્વારા તા. ૦૨/૦૨/૨૦૨૩ થી તા. ૦૫/૦૨/૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૨/૦૨/૨૦૨૩ થી ૦૫/૦૨/૨૦૨૩ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૧૮ રેકડી તે નંદનવન રાણી ચોક, જલજીત મેઈન રોડ, હુડકો પોલિસ ચોકી સામેથી, મોચીનગર,રૈયા રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી અન્ય ૧૧ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી જે છોટુનગર, પોસ્ટ ઓફિસ સામે, જ્યુબેલી, હોસ્પિટલ ચોક, જામનગર રોડ, બજરંગવાડી, એ.જી.ચોક પરથી જપ્ત કરવામાં…
Read Moreજડ્ડુસ ચોક ખાતે ઓવરબ્રીજ સહિતના રાજકોટના રૂ.૧૪૦ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ – ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયું
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ.૧૪૦ કરોડના વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થયું હતું. આ તકે મુખ્યમંત્રીના હસ્તે ૬૯૦ આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો. વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન આપતાં જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના નવાયુગનો આરંભ થયો છે. લોકોના જીવનને વધુને વધુ સુખદાયક બનાવવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે. ગુજરાતમાં સતત બે દાયકાથી વધુ સમયથી આ વિકાસ યાત્રા ચાલી રહી છે. આજે આ વિકાસ યાત્રા રાજકોટ શહેરવાસીઓ માટે વિકાસની વધુ કેટલીક ભેટ…
Read Moreરાજકોટના ૧૦,૦૦૦થી વધુ સાયકલીસ્ટો સાયકલોફનમાં જોડાયા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા, રોટરી ક્લબ ઓફ રાજકોટ, રાજકોટ મીડ ટાઉન અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના સંયુંક્ર ઉપક્રમે આજે તા.૦૫/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૬:૪૫ કલાકે કવિ રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે સાયકલોફન યોજાઈ, જેમાં રાજકોટના ૧૦,૦૦૦થી વધુ સાયકલીસ્ટો જોડાયા હતા.આ સાયક્લોફનમાં પાંચ કી.મી. અને 20 કી.મી. સાઈકલ રાઈડ યોજવામાં આવેલ. આ વખતે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના એસો.પણ જોડાયેલ . જેના કારણે શહેરની 500 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. માનનીય મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજયેલ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર અને ધારાસભ્ય ડૉ. દર્શીતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,…
Read Moreबेहतर इलाज के लिए सोनू कुमार मगधमेडिकल में भेजा गया
हिन्द न्यूज, बिहार गया जिला के कोच थाना अंतर्गत सोनू कुमार उम्र 19 वर्ष पिता वेशलाल दास ग्राम मंजाठी थाना कोंच के ऊपर दिनांक 31/01/2023 को सोनू कुमार के बहन के ऊपर इसका नाम अमृता कुमारी उम्र 18 वर्ष एवं बहन सरिता कुमारी जो बधार की तरफ खेत देखने गई थी वहीं पर हरिओम कुमार उम्र 18 वर्ष पिता सुरेश गिरी आकाश कुमार पिता प्रवेश गिरी शिवम कुमार पिता विनेशी गिरी शनि कुमार पिता रंगीला गिरी सभी ग्राम मंजाठी थाना कोंच जिला गया के द्वारा किया गया मारपीट सोनू कुमार…
Read Moreमां दुर्गा के आंखो से आंसू आना सच्चाई या काल्पनिक
हिन्द न्यूज, बिहार गया शहर के कोतवाली थाना क्षेत्र के स्टेशन मालगोदाम के समीप मां दुर्गा मंदिर में मां के आंसू निकल आए जिसे देखने के लिए लोगो का भीड़ एकत्रित होने लगा। प्रशासन के द्वारा समझाने के बावजूद भी भीड़ से हटने का नाम नहीं ले रही हैं। कुछ लोग का कहना है कि मां दुर्गा शक्ति के आंखो में नमी देखी गई और धीरे धीरे आंसू में त्वरित हो गई। लेकिन देखना यह है कि इस बात मे कन्हा तक सच्चाई है। मां जगजननी को रोना धरती पर…
Read Moreરવિ સીઝન ૨૦૨૨-૨૩માં તુવેર, ચણા અને રાયડાના લઘુતમ ટેકાના ભાવ અંગે ખેડૂત જોગ
હિન્દ ન્યુઝ, બોટાદ રવિ સીઝન ૨૦૨૨-૨૩માં તુવેર, ચણા અને રાયડાનો લઘુતમ ટેકાનો ભાવ પ્રતિ મણ તુવેર રૂ.૧,૩૨૦, ચણા રૂ.૧,૦૬૭ અને રાયડો રૂ.૧,૦૯૦ પ્રતિ મણ ખરીદી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતો ઓનલાઇન રજીસ્ટ્રેશનની નોંધણી તા.૦૧/૦૨/૨૦૨૩ થી તા.૨૮/૦૨/૨૦૨૩ સુધી કરી શકશે. નોંધણી પ્રક્રીયા ગ્રામ્ય કક્ષાએ “વિલેજ કોમ્યુટર એન્ટરપ્રિન્યોર” (VCE) મારફત કરાવી શકાશે, જેની તમામ ખેડૂતોને નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, બોટાદ, જિલ્લા પંચાયતની અખબારી યાદીમાં જણાવાયું…
Read Moreહોટલ/ લોજ/ ગેસ્ટ હાઉસ/ ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ ત્રાસવાદી/ અસામાજિક તત્વો શહેરોમાં તેમજ હોટલ, લોજ, બોડીંગમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે જેને અનુલક્ષીને હોટલ, લોજ, બોડીંગમાં આશરો આપતા માલિકો ઉપર કેટલાંક નિયત્રંણો લાદવાની આવશ્યકતાને ધ્યાને લઇને દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ બોટાદ જિલ્લા વિસ્તારમાં હોટલ-લોજ-બોડીંગમાં કોઈપણ નાગરીક આવે ત્યારે તેના ડૉક્યુમેન્ટની વિગતો કોપી સહીતની લેવી, ડોક્યુમેન્ટ વગરના તેમજ અજાણ્યા નાગરીકોને હોટલ, લોજ, બોડીંગમાં પ્રવેશ આપવો નહી, તમામ નાગરીકના નામ, સરનામા, મોબાઈલ, ટેલિફોન…
Read More