જીટીયુ અને ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એનએનએસ પ્રોગ્રામ ઓફિસર્સ માટે પ્રશિક્ષણ વર્કશોપનું આયોજન કરાયું.

હિન્દ ન્યુઝ,           રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ટેક્નિકલ શિક્ષણની સાથે-સાથે રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) અંતર્ગત પણ સમાજ ઉત્થાનના તમામ પ્રકારના કાર્યો કરવામાં આવે છે. તાજેતરમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એનએનએસ પ્રોગ્રામ ઓફિસર્સ માટે પ્રશિક્ષણ વર્કશોપનું આયોજન જીટીયુ ખાતે કરવામાં આવ્યું હતું. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અધ્યક્ષ સ્થાને હાજર રહીને કાર્યક્રમે ખૂલ્લો મુકતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્ર પર આવી પડેલ દરેક આપત્તિની ક્ષણમાં જીટીયુ એનએનએસ ઓફિસર્સ હરહંમેશ ખડેપગે રહીને રાષ્ટ્ર નિર્માણમાં કાર્યરત રહ્યાં છે. મુખ્ય મહેમાન…

Read More

‘‘સુશાસન સપ્તાહ’’ નિમિત્તે આવતીકાલ તા. ૨૮ ડિસેમ્બરે કૃષિ વિભાગ દ્વારા તમામ જિલ્લા મથકોએ ખેડૂતલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે : કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ જામનગર ખાતે ઉપસ્થિત રહેશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર            ‘‘સુશાસન સપ્તાહ’’ નિમિત્તે આવતીકાલ તા. ૨૮ ડિસેમ્બરે કૃષિ વિભાગ દ્વારા તમામ જિલ્લા મથકોએ ખેડૂતલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે . કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ જામનગર ખાતે ઉપસ્થિત રહેશે – જિલ્લા મથકોએ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર, પશુ આરોગ્ય મેળાઓ, યોજનાઓના મંજૂરી હુકમો તેમજ વિનામૂલ્યે છત્રી વિતરણ કરાશે.

Read More

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર સંચાલીત ભાવનગર શહેર જિલ્લાકક્ષાની અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે “યોગાસન તાલીમ શિબિર” અને “યુવક નેતૃત્વ તાલીમ શિબિર” નું આયોજન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર               યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર સંચાલીત ભાવનગર શહેર જિલ્લાકક્ષાની અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે “યોગાસન તાલીમ શિબિર” અને “યુવક નેતૃત્વ તાલીમ શિબિર” નું આયોજન ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલ, પાનવાડી, ભાવનગર ખાતે કરવામાં આવેલ. આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ૧૦૫ યુવક-યુવતીઓએ ભાગ લીધેલ. આ શિબિરમાં વક્તા તરીકેશરદભાઈ ઠક્કરની નિમણૂક ગાંધીનગર વડી કચેરીથી કરવામાં આવેલ. આ શિબિરમાં ભાવનગર શહેરના શિક્ષક ડૉ.મહેશભાઈ દાફડા, અન્ય શાળા/કોલેજના શિક્ષક અને વિદ્યાર્થીઑ તથા…

Read More

પેન્શનરો રોકાણ કર્યા અંગેના આધાર પુરાવા તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ નકલ તા.૩૧ જાન્યુઆરી-૨૦૨૨ સુધીમાં જિલ્લા તિજોરી કચેરીને મોકલવાની રહેશે

 રોકાણની વિગતો કે આધાર પુરાવા નિયત સમય મર્યાદામાં રજૂ નહિ કરવામાં આવે તો પેન્શનમાંથી ટી.ડી.એસ.ની કપાત થશે હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ             ગીર-સોમનાથ જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા પેન્શનરોની વાર્ષિક આવક ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં આવકવેરાને પાત્ર હોય તેવા તમામ પેન્શનરો એ તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો રોકાણ કર્યા અંગેના આધાર પુરાવા તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ નકલ તા.૩૧/૦૧/૨૦૨૨ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી ગીર-સોમનાથને પહોંચતી કરવાની રહેશે. જો રોકાણની વિગતો કે આધાર પુરાવા નિયત સમય મર્યાદામાં રજૂ નહિ કરવામાં આવે તો આવકવેરાના પ્રવર્તમાન નિયમોનુસાર પેન્શનરમાંથી ટી.ડી.એસ.ની…

Read More

કરજણ નગરપાલિકા ની નવીકચેરી નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ભરૂચ             ૨૭ડિસેમ્બર નાં રોજ સવારે ૧૦કલાકે વિશાલ શેહરીજનો અને રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિમાં કરોડોનાં ખર્ચે બનાવેલ કરજણ નવરપાલિકા ની નવી કચેરી નું લોકાર્પણ કાર્યકમ રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે કરજણ ભરત મુનિ.હોલ ખાતે આયોજિત કાર્યક્રમ માં રાજ્ય કક્ષાનાં શહેરી વિકાસ ગ્રહનિર્માણ વિભાગના ગુજરાત સરકારનાં વિનોદભાઈ મોરડીયા અતિથિ વિશેષ ચેરમેન ગુજરાત મુન્સિપાલ બોર્ડ ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અક્ષય પટેલ, માજી ધારાસભ્ય સતીસ પટેલ, નિસાળિયા કરજણ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી મીનાબેન ચાવડા, ઉપપ્રમુખ જયેશ પટેલ,…

Read More

વિંછીયા તાલુકા નાં હાથસણી ગામમા સીમમાં ગાંજા નું વાવેતર ઝડપાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ જિલ્લા માં વધુમાં વધુ કેશો કરવામાં સુચના આપેલ મુજબ રાજકોટ એ.સો.જી પેટ્રોલિંગ હતી એ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી નાં આઘારે હાથસની ગામ નો ભરત જીલુ મકવાણા રહે. હાથસની તાલુકો વિંછીયા વાળા નેં પોતાના કબ્જા વાળી વાડી માં ગેર કાયદેસર રીતે ગાંજા નાં છોડ નું વાવેતર કરેલ જે હકીકત નાં આધારે રેડ કરતાં આરોપીની વાડી માંથી લીલા ગાંજા નાં છોડ સાત તથા 2કિલો 30ગ્રામ સુકાં ગાંજાનાં જથ્થા સાથે હાજર ઈસમ ને પકડી પાડી વિંછીયા પો.સ્ટે. ખાતે એન.ટી.પી.એસ.એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની…

Read More

ભાણવડમાં આવેલ ચર્ચ ખાતે નાતાલ પર્વની કરાઈ ઉત્સાહપૂર્વક ઉજવણી

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા             ભાણવડમાં આવેલ ચર્ચ ખાતે દર વર્ષની જેમ આ વર્ષ પણ ખાસ પૂજા પાઠ સાથે ભગવાન ઈસુના જન્મ દિવસની ઉજવણી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે કરાઈ હતી. ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું હતું તેમજ ભગવાન ઇસુનો જન્મ ગાયની ગમાંણમાં થયો હતો માટે ચર્ચના પટાંગણમાં ગાયની ગમાંણનું મોડેલ, કોરોના વેકસીનેશન સંદર્ભે જાગૃતિ અર્થે 15 ફૂટ મોટી રંગોળી પણ કરાઈ હતી. વળી નાતાલના શુભ દિવસે સવારે જાદુગર વિપુલકુમારનો શો, બાદમાં બટુક ભોજનનો કાર્યક્રમ પણ રખાયો હતો જેમાં 400 જેટલા બટુકોએ પ્રસાદી લીધી હતી. આ દિવસે…

Read More

સાયકલોથોન-૨૦૨૧ ફીટ ઇન્ડિયા ફીટ ગુજરાત મૂવમેન્ટ અંતર્ગત લુણાવાડા જિલ્લા પંચાયત ખાતેથી પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડેએ સાઈકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યુઝ, મહીસાગર           ફિટ ઇન્ડીયા ફિટ ગુજરાત સાયકલોથોન ઉજવણીના ભાગરૂપે ઇન્ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અઘિકારી કે.ડી.લાખાણીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગ મહીસાગર ઘ્વારા આજરોજ તા.૨૬.૧૨.૨૦૨૧ના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આાવેલ જેને પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં અધિક નિવાસી કલેકટર એ.આઇ.સુથાર, જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહ, અર્બન હેલ્થ ઓફિસર શ્રીમતિ રીચા બંસલ અને આરોગ્ય વિભાગ કર્મચારીઓ તેમજ સ્થાનિક નગરજનો મળી અંદાજીત ૪૦ થી વઘુ વ્યકતિઓએ સાયકલ રેલીમાં ભાગ લઇ રેલીને સફળ બનાવેલ. સાયકલ રેલી જિલ્લા પંચાયત થી નિકળી…

Read More

આંતરરાષ્ટ્રીય માનવ અધિકારનું ૨૦ મું અધિવેશન યોજાયો

હિન્દ ન્યુઝ, પ્રભાસ પાટણ            સામાજિક સેવાઓ બદલ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં થી યુસુફભાઈ પટેલ પાકિઝા ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. રાણપુર જિલ્લાનાં બોટાદ મુકામે ગુજરાતનું આંતરરાષ્ટ્રીય માનવ અધિકારનું 20મું અધિવેશન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. શહેનાઝ બેન બાબી તથા ગુજરાત ના મહામંત્રી નરેન્દ્ર દવે ની આગેવાની માં 26 મી ડિસેમ્બરે સંપન્ન થયું હતું. મનુભાઈ શેઠ હાઈસ્કૂલ ના ઓડિટરિયમ માં આ કાર્યક્રમ બાદ ભોજન સમારંભ યોજાયો હતો. આ અધિવેશન માં માનવ અધિકારો ની સમાજ પ્રત્યે કરેલ કામો ની ખૂબ સારી યાદી આપવામાં આવી હતી અને ખૂબ આકર્ષક…

Read More

બોટાદ ખાતે ગુડ ગર્વનન્સ ઉજવણી અંતર્ગત આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત બોટાદના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ             રાજય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુશાસન/ગુડ ગર્વનન્સ સપ્તાહ ની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ નગરપાલિકા હોલ બોટાદ ખાતે આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત બોટાદના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા વધુમાં જણાવ્યુ હતું કે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે આજે બોટાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં…

Read More