કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દમણ-દીવ દાદર નગર હવેલીનાં પ્રશાસક પ્રફુલ પટેલ નો જન્મદિવસ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, દીવ        કેન્દ્રશાસિત દીવમાં આજરોજ પ્રશાસક પ્રફુલ પટેલના જન્મદિવસ ના અનુક્રમે દીવમાં વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવેલ. જેના ભાગરૂપે આજે નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ અને માછીમારોને કીટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં સફાઈ કર્મચારી બહેનોને સાડી, રેઇનકોટ, લંચબોક્સ અને મીઠાઈનું બોક્સ અને સફાઈકર્મી ભાઈ ને કંબલ, રેઈનકોટ, લંચબોક્સ અને મીઠાઈ નો બોક્સ આપવામ  આવેલ. માછીમાર ભાઈઓને લાઈફ જેકેટ નું વિતરણ પણ કરવામાં આવ્યું.     આ પ્રોગ્રામ દરમિયાન નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ હરેશ કાપડિયા સહિતના કાઉન્સિલરો હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારી બેહનો-ભાઈઓ અને…

Read More

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વયં સહાય જૂથ ની અંદર લખપતિ દીદી અને કમ્યુનિટી રિસોર્સ પર્સન મળીને કુલ ૫૦ સર્ટિફિકેટ નું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, દીવ    દીવ નાં વણાંકબારા શિવ સદન હોલ મુકામે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વયં સહાય જૂથ ની અંદર લખપતિ દીદી અને કમ્યુનિટી રિસોર્સ પર્સન મળીને કુલ ૫૦ સર્ટિફિકેટ નું વિતરણ કરીને સન્માનિત કરવામાં આવ્યાં     આ કાર્યક્રમ દીવ નાં એડિશનલ કલેકટર કમ જિલ્લા પંચાયત નાં સી. ઇ. ઓ. ડૉ. વિવેક કુમાર ની મુખ્ય ઉપસ્થિતિ માં યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે વણાંકબારા વિવિધ ગ્રામ પંચાયતો નાં સરપંચો મિનાક્ષીબેન જીવન, નરસિંહ સોલંકી, વેલજીભાઈ ભીખા સોલંકી, ઉપસરપંચ રામજીભાઈ ચાવડા સાઉદવાડી ગામનાં સરપંચો દમયંતીબેન નરસિંહ, કાન્તાબેન…

Read More

केंद्र सरकार द्वारा हर साल चलाया जाने वाले जलशक्ति अभियान, 2024 के तहत दो दौरे किये जायेंगे

हिन्द न्यूज़, दीव         जल शक्ति अभियान के तहत दिल्ली से आये केंद्रीय नोडल अधिकारी पंकज श्रीवास्तव ने दूरदर्शन से बात करते हुए बताया कि जलशक्ति अभियान, 2024 केंद्र सरकार द्वारा इस वर्ष मार्च में शुरू किया गया । यह अभियान हर वर्ष मार्च से नवंबर के बीच चलाया जाता है । उन्होंने बताया कि केंद्र सरकार द्वारा हर साल चलाया जाने वाले अभियान के तहत दो दौरे किये जायेंगे । इससे संबंधित अगला दौरा नवंबर माह में किया जायेगा ।       इस अभियान के तहत…

Read More

દીવ ખાતે ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓ માટે કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, દીવ  દીવ જિલ્લામાં ઘોઘલા ખાતે આવેલ મોતી સાગર હોલ માં આઈસીડીએસ, મિશન પોષણ અને મિશન શક્તિ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ       કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા નિયુક્ત સમાજ કલ્યાણ વિભાગના સચિવ શ્રી ફરમાન બ્રમ્હા અને ડે. સેક્રેટરી શ્રી મનોજ પાંડે ના માર્ગદર્શન અને દીવ જિલ્લા કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાની ઉપસ્થિતિમાં જિલ્લામાં મિશન પોષણ, મિશન શક્તિ દ્વારાવિશ્વ સ્તનપાન સપ્તાહ ના જન જાગૃતિ હેતુ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઘોઘલા ગામના…

Read More

दीव में तिरंगा यात्रा महोत्‍सव के संदर्भ में आयोजन

हिन्द न्यूज़, दीव      मान. समाहर्ता, दीव की अध्‍यक्षता में समाहर्तालय सभागार में तिरंगा यात्रा महोत्‍सव आयोजित किये जाने के बारे में एक बैठक बुलाई गई जिसमें समाहर्ता भानु प्रभा, अपर जिलाधीश डॉ. विवेक कुमार, उप-समाहर्ता श्री शिवम मिश्रा, जिला पंचायत प्रमुख श्री रामजी भीखा, दीव नगरपालिका प्रमुख हेम लता सोलंकी, जिला पंचायत उप-प्रमुख लक्ष्‍मीबाई मोहन, मामलतदार धर्मेश दमणिया, स्‍वास्‍थ्‍य अधिकारी कासिम सुलतान, जिला शिक्षा अधिकार आर. के. सिंह सहित प्रशासन के सभी कार्यालयों के कार्यालयाध्‍यक्ष तथा जनप्रतिनिधि एवं पार्षद उपस्थित रहे । ज्ञात हो कि तिरंगा यात्रा महोत्‍सव…

Read More

दीव में राष्‍ट्रीय पेटिंग कैंप, चित्रांकन – 2024 का आयोजन किया गया

हिन्द न्यूज़, दीव           बाल भवन, दीव तथा पर्यटन विभाग, दीव एवं वेस्‍ट जोन सांस्‍कृतिक केंद्र- उदयपुर के सहयोग से घोघला सर्किट हाऊस दीव में राष्‍ट्रीय पेटिंग कैंप, चित्रांकन, 2024 का आयोजन किया गया जिसमें विभिन्‍न प्रदेशों जैसे जम्‍मू एवं कश्‍मीर, गोवा, राजस्‍थान, महाराष्‍ट्र, अरूणाचल प्रदेश, गुजरात से आये हुए कलाकारों ने उत्‍साह के साथ भाग लिया ।      इस कार्यक्रम में दीव समाहर्ता भानु प्रभा, अपर जिलाधीश डॉ. विवेक कुमार, उप-समाहर्ता श्री शिवम मिश्रा, बाल भवन के निदेशक पद्मश्री प्रेमजीत बारिया, देश के विभिन्‍न स्‍थानों…

Read More

દીવ જિલ્લાના ભોલા અને ગરીબ માછીમારોને છેતરીને સાંસદ ઉમેશભાઈ પટેલે ચૂંટણીમાં મેળવેલા મત – દીવ ભાજપ જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણે સાંસદ ઉમેશ પટેલ પર લગાવ્યો આરોપ 

હિન્દ ન્યુઝ, દીવ        ભાજપ દ્વારા આજરોજ નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલ ચૂંટણી દરમિયાન લોકોને ગુમરાહ કરવાની નીતિનો પરદા ફાસ્ટ કર્યો હતો અને જિલ્લા ના ભોળા અને ગરીબ માછીમારો અને છેતરીને મત મેળવ્યા હોવાનો આરોપ લગાવ્યો. આજે પત્રકાર પરિષદમાં ભાજપ જિલ્લા ભાજપ મોહનભાઈ લક્ષ્મણ જણાવ્યું કે, દીવ જિલ્લા પ્રશાસન દ્વારા 2024 ની લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાળાની દીવ ખાતે યોજાયેલી સભામાં આયોજન માટે 80 લાખની રકમ ફિશરમેન મંડળીમાંથી વાપરવામાં આવી હોવાનો આરોપ ઉમેશભાઈ પટેલે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન લગાવ્યો હતો. જ્યારે હાલમાં સાંસદ તરફથી ખુદ…

Read More

મિશન શક્તિ દીવ તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, ઘોઘલા ના સંયુક્ત ઉપક્રમે જેંડર સેંસીટાઈઝેશન અને ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દીવ      સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી ફરમાન બ્રમહા તેમજ ડે. સેક્રેટરી મનોજ પાંડે નાં દિશા – નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી ભાનું પ્રભાના માર્ગદર્શન તથા સીડીપીઓ શ્રીમતી ગાયત્રીબેન જાટ ના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ કરવા અંગેનું માર્ગદર્શન મળેલ. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ જીલ્લા ન્યાયાલય દિવ તરફથી પધારેલ શ્રીમતી અર્ચનાબેન ગાંધી(આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિકયુટર, દીવ) જે કે પટેલ (પ્રિન્સિપાલ, ગર્લ્સ સ્કૂલ ઘોઘલા) તથા રામજીભાઈ નારણભાઈ (પ્રિન્સિપાલ, જેઠી બાઈ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ) ઉપસ્થિત રહેલ. શ્રીમતી અર્ચનાબેન ગાંધી…

Read More

સંધ પ્રદેશ દીવ ના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રદેશની સરકારી હોસ્પિટલો અને શાળા ઓની સરપ્રાઈજ મુલાકાત લેતા અફરા તફરી મચી ગઈ

હિન્દ ન્યુઝ, દીવ       દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલ તાજેતરમાં દીવની મુલાકાતે આવ્યા છે. તેણે પોતાના કટાક્ષ તીર વડે દીવ પ્રશાસનિક અધિકારીઓને આગાહ કર્યા હતા. અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પર 8 વર્ષ ના કાર્યકાળ દરમ્યાન આડેધડ વિકાસ ના નામે વિનાશ કરેલ પર જોરદાર પ્રહારો કરીને ખુલ્લી ચિમકી આપી હતી. આ સાથે દીવના ખરાબ રસ્તાઓ પર લોકો દ્વિચક્રી વાહન ચલાવીને કઈ પરિસ્થિતિમાં વાહન ચલાવે છે તેનો અનુભવ ખુદ દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે કર્યો હતો.    સાંસદ ઉમેશ પટેલે ઉબર ખાબડ રસ્તાઓ વિશે પ્રદેશ ના લોકો ને બહેતર સુખ સુવિધા મળી…

Read More

સંધ પ્રદેશ દીવ ના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રદેશ ની મુલાકાત નવી સ્ટાઈલ થી કરી ટુ વ્હીલર માં ડ્રાઇવિંગ કરતી વખતે ખરાબ રસ્તાઓનો ગ્રાઉન્ડ ઝીરો પર અનુભવ કર્યો

હિન્દ ન્યુઝ, દમણ-દીવ      દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલ તાજેતરમાં દીવની મુલાકાતે આવ્યા છે. તેણે પોતાના કટાક્ષ તીર વડે દીવ પ્રશાસનિક અધિકારીઓને આગાહ કર્યા હતા. અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પર 8 વર્ષ ના કાર્યકાળ દરમ્યાન આડેધડ વિકાસ ના નામે વિનાશ કરેલ પર જોરદાર પ્રહારો કરીને ખુલ્લી ચિમકી આપી હતી. આ સાથે દીવના ખરાબ રસ્તાઓ પર લોકો દ્વિચક્રી વાહન ચલાવીને કઈ પરિસ્થિતિમાં વાહન ચલાવે છે તેનો અનુભવ ખુદ દમણ-દિવ ના સાંસદ ઉમેશ પટેલે કર્યો હતો. તેમણે કહ્યું કે મને એ વાતનો અહેસાસ થયો કે, લોકોને રસ્તા પરથી પસાર થતી વખતે દરરોજ…

Read More