દીવ જિલ્લાના ભોલા અને ગરીબ માછીમારોને છેતરીને સાંસદ ઉમેશભાઈ પટેલે ચૂંટણીમાં મેળવેલા મત – દીવ ભાજપ જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણે સાંસદ ઉમેશ પટેલ પર લગાવ્યો આરોપ 

હિન્દ ન્યુઝ, દીવ 

      ભાજપ દ્વારા આજરોજ નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલ ચૂંટણી દરમિયાન લોકોને ગુમરાહ કરવાની નીતિનો પરદા ફાસ્ટ કર્યો હતો અને જિલ્લા ના ભોળા અને ગરીબ માછીમારો અને છેતરીને મત મેળવ્યા હોવાનો આરોપ લગાવ્યો. આજે પત્રકાર પરિષદમાં ભાજપ જિલ્લા ભાજપ મોહનભાઈ લક્ષ્મણ જણાવ્યું કે, દીવ જિલ્લા પ્રશાસન દ્વારા 2024 ની લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાળાની દીવ ખાતે યોજાયેલી સભામાં આયોજન માટે 80 લાખની રકમ ફિશરમેન મંડળીમાંથી વાપરવામાં આવી હોવાનો આરોપ ઉમેશભાઈ પટેલે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન લગાવ્યો હતો. જ્યારે હાલમાં સાંસદ તરફથી ખુદ ખુલાસો કરવામાં આવ્યો છે. ફિશરમેન મંડળીમાંથી 80 લાખનો ખર્ચ થયો નથી. ફકત બેનર અને ચા પાણી નો સામાન્ય ખર્ચ થયો છેે. આ બાબતે ઉમેશ પટેલે એમ કેન રીતે ચૂંટણી જીતવા ખોટા વાયદા અને ખોટી માહિતીઓ આપી લોકોને ગુમરાહ કર્યા હતા. દીવ જિલ્લા ભાજપ અધ્યક્ષ મોહનભાઈ લક્ષ્મણને વધુમાં જણાવ્યું કે, ટોરેન્ટ પાવરના બિલ ઓછા કરી નાખવા આપેલ વાયદાઓ પણ પરપોટા ફુટી ગયો છે. કારણ કે, હવે ફરી વખત ટોરેન્ટ પાવર દ્વારા સરચાર્જ લગાવતા બિલ વધારે આવવાનું શરૂ થયું છે. મોહનભાઈ લક્ષમણ એ સીધો આરોપ લગાવતા જણાવ્યું કે, દમણ દીવ સાંસદ બનેલા ઉમેશ પટેલ અને ટોરેન્ટ પાવર વચ્ચે મિલીભગત થવાની શંકા ખૂબ પ્રબળ બને છે. દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ લક્ષ્મણ એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉમેશ પટેલે ચૂંટણી દરમિયાન આપેલા એક પણ વાયદો નો આજે પરિણામ આવ્યા નહી. દોઢ મહિને પસાર થયા છે છતાં કંઈ કરી શક્યા નથી અને મોટી મોટી વાત કરીને “હું છું તમે કોઈ ચિંતા કરતા નહીં “ અને રાજકીય ભાષા બોલી દીવ જિલ્લાની ભોળા અને ગરીબછીમારો ના દુઃખ ઉપર ડામ આપી રહ્યા છે.

 

      દીવ જિલ્લા ગાજીભાઈ પત્રકાર પરિષદમાં ભારપૂર્વક એ પણ જણાવ્યું કે આઝાદી બાદ પહેલી વખત માછવારોની ચિંતા સંપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ કરી છે તેમને વણાકબારા ના કેસર મેનો ના પ્રાણ સન્માન બરાના ડ્રેસિંગ નું કામ નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આપણા માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી અને પ્રસાદ પ્રફુલ પટેલ ના દિશા નિર્દેશ હેઠળ ટેન્ડરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં ડ્રેસીંગનું કામ ચાલુ થઈ જશે. વણાકબારા ના રહેવાસીઓ ને ખબર જ છે પરંતુ આ વાતનો ખોટો નવનિર્વાચિત સાંસદ ઉમેશ પટેલ લેવાની કોશિશ કરી રહ્યા છે તો જે ચેષ્ટા બંધ કરવા જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ લક્ષ્મણ એ જણાવ્યું છે.

     દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ લખવાણી માછીમારોની દિશા અને દશા સુધારવા સંપ્રદેસ પ્રશાસન અને પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા લેવામાં આવેલ અનેક નિર્ણયોની માહિતી આપી હતી જેમાં ખાતે શરૂ થવા જઈ રહેલી પ્રોજેક્ટ કોરોના કાલ દરમિયાન મચ્છીમારોને માછલીના ભાવ પૂરતા નહીં મળતા અને ગંગા ગોલ્ડ સ્ટોરીઝ સંચાલકે મનમાની કરી ખૂબ જ ઓછા ભાવ આપી મારો ના કરેલા શોષણનું ભવિષ્યમાં પુનરાવર્તન નહીં થાય તે માટે માછીમારો ના ફેડરેશનની કરેલી સ્થાપના પ્રદેશમાં શૈક્ષણિક ક્ષેત્રે કરેલી ક્રાંતિ સહિતના અનેક પગલાની ગણતરી કરી બતાવી હતી.


Advt.

 

Related posts

Leave a Comment