હારીજ ખાતે પોષણ અભિયાન અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં પોષણ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ અંતર્ગત મંત્રી શ્રી દિલીપ કુમાર ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં હારીજ તાલુકાની ૧૧૯ આંગણવાડી માં ગ્રેનડર મશીન લાભાથીઓને આપવામાં આવ્યાઆ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોર એપીએમસી ચેરમેન ભગવાનભાઈ નગરપાલિકા પ્રમુખ ચંપાબેન ઠાકર ઉપપ્રમુખ નવલ સંગ ચૌહાણ અધ્યક્ષ ભાવનાબેન તથા પ્રાંત ઓફિસર સમી મામલતદાર હારીજ તાલુકા વિકાસ અધિકારી સહિત હારીજ નગરપાલિકા ન કોર્પોરેટરો આંગણવાડીની બહેનો સહિત આરોગ્ય વિભાગ અધિકારીઓ હાજર રહ્યા હતા જય આ કાર્યક્રમમાં પ્રાથમિક કન્યા શાળાની બાળાઓ દ્વારા પોષણ બાબતે ના નવા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જ્યારે કોઈ પણ બાળક કુપોષિત ન બને તે માટે કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર દ્વારા લોકોને સમજણ આપી હતી અને જ્યારે પણ જરૂર પડે સરકાર દ્વારા આ કાર્યક્રમથી લોકોને જાગૃત મળે તે હેતુસર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જ્યારે આ કાર્યક્રમ સાથે હારીજ ખાતે મીઠા પાણીનો પ્લાન્ટ નું પણ ઉદ્ઘાટન મંત્રી દિલીપ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું ગ્રામ જનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિધવા સહાય વિધવા સહાયના હુકમ પણ આપવામાં આવ્યા હતા, વિનોદ ઠાકર હારીજ

Related posts

Leave a Comment