હિન્દ ન્યુઝ, બોટાદ
• રાષ્ટ્રધ્વજ ફાટેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ
• તિરંગો જે ઊંચાઈએ ફરકતો હોય, તેનાથી વધારે ઊંચે બીજો કોઈ ધ્વજ ન ફરકાવાય
• રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ
• રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવું
• રાષ્ટ્રધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફુલ, તોરણ,હાર વગેરે ન મુકવા જોઈએ
• કોઈ વસ્તુને છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ
• રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ પાણીમાં તરતી અવસ્થામાં પણ ન હોવો જોઈએ
• જો જરૂર હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મૂકી શકાય છે
• રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ
રિપોર્ટર : સંજય ડણીયા બોટાદ