નેપાળમાં આવેલા પૂરના કારણે ગુજરાતના 12 લોકો સંપર્ક વિહોણા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર, નેપાળ 

    નેપાળમાં આવેલા પૂરના કારણે ગુજરાતના 12 લોકો સંપર્ક વિહોણા; ગુજરાત રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા સંપર્ક વિહોણા થયેલા ગુજરાતીઓની યાદી જાહેર કરાઈ જે આ મુજબ છે:

મળતી વિગતો મુજબ સંપર્ક વિહોણા થયેલા લોકોની યાદીમાં અમદાવાદના 3, આણંદના 2, વલસાડના 1, રાજકોટના 1, સુરતના 3 વ્યક્તિઓ ઉપરાંત, USAના 1 અને ઓસ્ટ્રેલિયાના 1 વ્યક્તિનો સમાવેશ…

 

Related posts

Leave a Comment