હિન્દ ન્યુઝ, મહીસાગર
રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લેવાયો. મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને જનઆંદોલન બનાવવા આહ્વાન કર્યું.
કાર્યક્રમની હાઈલાઈટ્સ:
✅ વન વિભાગના શ્રેષ્ઠ કર્મીઓનું સન્માન
✅ સખી મંડળોને આર્થિક સહાયના ચેક વિતરણ
