તાલાલા અને સુત્રાપાડા તાલુકાના લોકોની સુખાકારી માટે સરકાર માં નોનપ્લાનિંગ રસ્તાઓ અને પુલ મંજુર કરાવી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     વિકસિત ભારત વિકસિત ગુજરાત તાલાલા અને સુત્રાપાડા તાલુકાના લોકોની સુખાકારી માટે સરકાર માં નોનપ્લાનિંગ રસ્તાઓ અને પુલ મંજુર કરાવી ખાતમુહૂર્ત કર્યાં. આ તકે પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા.

1). સુત્રાપાડા તાલુકાના લાટી ગામ થી વેરાવળ તાલુકાનાં બીજ ગામ ના મેઈનરોડ ને જોડતો રસ્તો

2). સુત્રાપાડા તાલુકાના કદવાર મેઈનરોડ થી હરણાસા ગામ ને જોડતો રસ્તો

3)સુત્રાપાડા થી ખાલેજ થી વેરાવળ તાલુકાનાં બીજ ગામ ને જોડતો રસ્તો

4). સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામ થી વાવડી થય ને બાવા ની વાવ ને જોડતો રસ્તો

5). સુત્રાપાડા તાલુકાના આલીદ્ધા ગામ થી પ્રાચી (ઘંટીયા) ગામ ને જોડતો રસ્તો

6). સુત્રાપાડા તાલુકાના અમરાપુર થી સરા નુ પુલ

7). તાલાલા તાલુકાનાં આબળાશ ગામ થી અનીડા ગામ ને જોડતો રસ્તો તાલાલા તાલુકાનાં મોરુકા ગીર થી હનુમાન મઢી (આંકોલવાડી-રસુલપરા રોડ) ને જોડતો રસ્તો

9). તાલાલા તાલુકાનાં ગુંદાળા ગામ થી અનીડા ગામ ને જોડતા રસ્તો ઉની તાલાલા ના ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ દ્વાર ખાતમુહૂર્ત કરીને કામગીરી કરવામાં આવી.

રિપોર્ટર : ગણેશ સુદ્ધાં, તાલાલા

Related posts

Leave a Comment