હૈદરાબાદ ગેંગ રેપ પીડિતાને ન્યાય મળતા જામખંભાળિયા ભાજપ ધ્વારા ઉજવણી..

જામખંભાળીયા
હૈદરાબાદ માં બનેલ નિર્દય ઘટના માં વેટરનરી ડોક્ટર સાથે સામુહિક દુષ્કર્મ કર્યા પછી હત્યા કરી અને તેને સળગાવી દેનાર ચારે શખ્સોને હૈદરાબાદ પોલીસે શુક્રવારે વહેલી સવારે  એન્કાઉન્ટર કરી ઢેર કર્યા હતા. આ  ઘટનામાં વેટરનરી ડૉક્ટર ને  સાચો ન્યાય મળતા દેવ ભુમી દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર અને જિલ્લા સદસ્ય મયુરભાઈ ગઢવી, આગેવાનો અને ભાજપ કાર્યકરો ધ્વારા  જોધપુર નાકા પાસે તેલંગાણા પોલીસ જિંદાબાદ ના સૂત્રોચ્ચાર કરી ફટાકડા ફોડી તેલંગાણા પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યું હતુ.

Related posts

Leave a Comment