રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

    રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોરબી રોડ જકાતનાકા– સેટેલાઇટ ચોક વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલજેમાં તમાકુનું વેચાણ કરતાં ધંધાર્થિઓને ચકાસણી દરમિયાન સ્થળ પર ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનું બોર્ડ લાગવવાં સૂચના આપવામાં આવેલ તથા ૧૪ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

     (૦૧)ચામુંડા પાન & હોટેલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૨)ડીલક્સ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩)ગેલમા પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૪)મોમાઇ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)પટેલ કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)સપના પાન &  કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)જય માં ખોડલ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮)અસ્મિતા પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૯)ક્રિષ્ના ડીલક્સ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦)J.K. પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧)સરસ્વતી પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના  (૧૨)શ્રી ગેલકૃપા પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૩)રાજ ડીલક્સ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૪)માટેલ પાન & કોલ્ડ્રિંકસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

       તથા (૧૫)કેશવ પાન કોલ્ડ્રિંકસ & ટી પોસ્ટ (૧૬)શ્રી નાગબાઈ પાન (૧૭)ઓમ ડીલક્સ પાન & કોલ્ડ્રિંકસ (૧૮)બાલાજી પાન & કોલ્ડ્રિંકસ (૧૯)દ્રારકાધીશ પાન & ટી સ્ટોલ (૨૦)બાપા સીતારામ પાન & કોલ્ડ્રિંક્સની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

  •    નમુનાની કામગીરી :-

   ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૩ નમૂના લેવામાં આવેલ :-

(૧) ગોળ સીંગની ચીકી (લુઝ): સ્થળ -મધુરમ વેરાયટી સ્ટોર્સ, ભગવતીપરા શેરી નં.૧૭/૨૧, રાજકોટ.

(૨) ગોળ સીંગની ચીકી (લુઝ): સ્થળ –ઠક્કર ગૃહ ઉદ્યોગ, પ્રણામી ચીકી, એસ.કે. ચોક મેઇન રોડ, જલારામ ફરસાણ વાળી શેરી, ગાંધીગ્રામ, રાજકોટ.

(૩) “JALARAM CHIKI” PEANUT BAR (450 GM. PACK): સ્થળ –ભવાની ટ્રેડર્સ, સુદર્શન કોમ્પ્લેક્સ, શોપ નં.-1, લીમડા ચોક, રાજકોટ.

 

Related posts

Leave a Comment