કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના બાજીપુરાના આંગણે ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું : મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ :

ગુજરાતની સહકારી વ્યવસ્થા દેશ માટે રોલમોડેલ સમાન  સહકાર મંત્રાલય સહકારી ક્ષેત્રમાં આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બની ‘સહકારથી સમૃદ્ધિ’નું વિઝન સાકાર કરશે  વડાપ્રધાનના ‘સહકાર સે સમૃદ્ધિ’ મંત્રને અનુસરી સહકારી ક્ષેત્ર દેશના વિકાસમાં મહામૂલું યોગદાન આપશે – કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના બાજીપુરાના આંગણે ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સહકારિતાએ ગુજરાતમાં વિકાસના નવા કિર્તિમાનો સર કર્યા છે  ‘વિના સહકાર નહી ઉદ્ધાર’ના મંત્રની ભાવના આગામી સમયમાં ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરશે – સહકારમંત્રીના હસ્તે વર્ચ્યુલી…  સુમુલ ડેરીના નવનિર્મિત ‘સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટ’નું ઉદ્દઘાટન  નવી પારડી ખાતે આધુનિક ‘બટર કોલ્ડ સ્ટોરેજ’ તથા ‘પાવડર વેરહાઉસ’નું ભૂમિપૂજન  ‘સુમુલ બાયો કમ્પોસ્ટ ઓર્ગેનિક ખાતર ઉત્પાદન એકમ’, ‘સુમુલ ફર્ટીકેર ગોલ્ડ બોલસ’ અને ‘સુમુલ ન્યુટ્રીમિલ્ક ફીડ-સપ્લીમેન્ટસ” ઉત્પાદન એકમોનું ઉદ્દઘાટન – દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહે સહકારી પ્રવૃત્તિઓના સ્વર્ગ સમા દક્ષિણ ગુજરાતના સહકારી માળખાની સરાહના કરી – આઝાદીનું અમૃતવર્ષ સંકલ્પ વર્ષ બન્યું છે

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા સંકલ્પબદ્ધ થવા સહકાર મંત્રી અમિતભાઈ શાહનું આહ્વાન

Related posts

Leave a Comment