ગુજરાત યુનિવર્સિટીનો ૭૦મો પદવીદાન સમારોહ સંપન્ન રાજ્યપાલ-મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ૪૯ હજાર છાત્રોને પદવી એનાયત

હિન્દ ન્યુઝ, ગુજરાત 

સમગ્ર કોન્વોકેશન વર્ચ્યુઅલ યોજવાનો ગુજરાત યુનિવર્સિટીનો પ્રશંસનીય અભિગમ

સત્યના માર્ગે પોતાના કર્તવ્યધર્મનું પાલન કરી પદવીધારક યુવાનો નવા વિચાર, નવા સંકલ્પ અને નૂતન ઇનોવેશન સાથે રાષ્ટ્ર નિર્માણ માટે પ્રવૃત્ત થાય : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

યુવાનોને મળી રહેલી પદવી ડીગ્રી પ્રમાણપત્ર જ નહીં પરંતુ ભવિષ્યની ઉજ્જવળ ભારતની અપેક્ષા-આકાંક્ષાનું ઉમ્મીદપત્ર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સેક્ટરલ યુનિવર્સિટીઝ દ્વારા વિશ્વકક્ષાનું જ્ઞાન ગુજરાતના યુવાનને મળતું થયું છે

ગુજરાતે ગ્લોબલ એજ્યુકેશન હબ બનવા હોલિસ્ટિક એજ્યુકેશન ડેવલપમેન્ટથી પ્રયાણ કર્યું છે

સમયાનુકૂળ શિક્ષા-દીક્ષાથી યુવાશક્તિના સજ્જતાથી આત્મનિર્ભર બનાવી રાજ્ય-રાષ્ટ્રની આત્મનિર્ભરતાની નેમ પાર પાડવા આહવાન

Related posts

Leave a Comment