કોંગ્રેસ પક્ષ દ્રારા ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટી માઈનોરિટી ડિપાટૅમેન્ટનાં રાષ્ટ્રીય ચેરમેન મોહતરમ જનાબ મોહંમદ ઈમરાન પ્રતાપગઢી ને શુભેચ્છા

કોંગ્રેસ પક્ષ દ્રારા ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટી માઈનોરિટી ડિપાટૅમેન્ટ ને મજબુતી પ્રદાન કરવા માટે ઉત્સાહી અને સ્પષ્ટ વક્તા નવ યુવાન એવા નવા નિમાયેલા રાષ્ટ્રીય ચેરમેન મોહતરમ જનાબ મોહંમદ ઈમરાન પ્રતાપગઢી ને શુભેચ્છા સહ અભિનંદન પાઠવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાટૅમેન્ટ નુ ડેલીગેટ જેમા પ્રદેશ ના હોદેદારો જીલ્લા ચેરમેનો તથા જીલ્લા ના હોદેદારો એ દીલ્હી સ્થિત ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમિટી (A I C C) ની અકબર રોડ ઉપર આવેલ ઓફિસે જઈ શુભેચ્છા મુલાકાત લઈ અને તેમનુ પુષ્પગૃચ્છ થી સ્વાગત કરી તેઓ કોંગ્રેસ પક્ષ અને દેશ માટે તેમના રહેલ કાબેલિયત ખંત અને ઉત્સાહ દ્રારા સારી એવી કામગીરી કરતા રહે તેમજ માયનોરિટી સંગઠન ને વધુ મા વધુ મજબુતી પ્રદાન કરતા રહે તેવી દુઆ એ ખૈર સાથે દેશ ના વિવિધ રાજયો માથી બહુજ વિશાળ સંખ્યામા આવેલા આગેવાનો ની ઉપસ્થિતી મા પણ ગુજરાત થી આવેલ આગેવાનો ની મુલાકાત કરેલ અને ટુક સમય મા જ ગુજરાત રાજય ની મુલાકાત લેવા તેઓ એ જણાવેલ ત્યાર બાદ આ ડેલીગેટ દેશવાશીયો તેમજ કોંગ્રેસ પક્ષ ના લોકપ્રિય નેતા અને ગુજરાત ના પનોતા પુત્ર જેમને ગુજરાત ની પ્રજા કયારે પણ નહી ભુલી શકસે તેવા લોક લાડીલા નેતા મર્હુમ જનાબ એહમદભાઇ પટેલ ના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને જઈ તેમના ધમૅપત્નિ ની રૂબરૂ મુલાકાત લઈ તેમને દિલસોજી પાઠવી મર્હુમ ના ઈસાલે સવાબ માટે દુઆ એ મગફેરત કરેલ તેમજ તેમના ફરઝદ જનાબ મો.ફૈઝલ ની પણ નાદૂરસ્ત તબીયત હોવાથી તેમના માટે પણ અલ્લાહ તઆલા તેમને સિફા એ કામિલા અતા કરે અને તેમને લાબી તેમજ આફિયત વાળી જીન્દગી બખ્શે તેવી દુઆ એ ખૈર કરેલ.

     આ ડેલીગેટ મા રફિકભાઈ કાદરી, ફારૂક મલિક પેરેડાઈઝ, ઉસ્માનભાઈ બેલી, આરીફભાઈ નાથાણી, ફારૂકભાઈ મેમન, મોહંમદભાઈ જત, બસીરભાઈ પરમાર, રફિકભાઈ મદીના, તસ્લિમભાઈ કાઝી, ઈમ્તિયાઝભાઈ સુઝૈલા, નેલશન ક્રિષ્ટી, ચિતન બારડ ની ટીમે મુલાકાત લીધેલ. 

રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment